________________
જ્ઞાન પંચમી દેશના
સૌભાગ્ય પંચમી
ગુન , મોક્ષમાળાકાર | મારુષ્ણુતાર વતા, નિતિન / ૧ // જીવને ગુણ મુખ્ય જ્ઞાન
શાસકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે જીવના ગુણની મહત્તા વર્ણવતાં જણાવે છે કે જીવને મુખ્યગુણ જ્ઞાન ગુણ છે નવો
સ્ત્રકાળો, ઉત્તo a૦ ૨૮o ૦). જીવને માત્ર એકલું જ્ઞાન હેય છે એમ સમજવાનું નથી. દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, આયુષ્ય ધારણ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયવેદન ઈત્યાદિ સઘળા ગુણે
હ
સન્નતિ થા, -TUTarfMí રિસાયક્લિં નિજ માળિ મારૂ નામં જોર અતાતતo ૨ x ૦ ૧aro g૦ ૪૬) સુખ, દુઃખ વેદના એ સઘળાં લક્ષણે જીવનાં છે. (જે પુળે, જે , કારુ છુo ૨૬, ય, સત્તo 1. ૨૮ ૦ ૨૦). સમ્યકત્વ, મિથ્યાત્વ
એ લક્ષણે પણ જીવેનાં જ છે. (વિરિયા દુfથg gmત્તા, તંત્ર સત્તાિાિ જેવ, મિત્તાિરિયા જેવ, રા૦ વૃ૦ રૂ8). આ સઘળાં લક્ષણે અજીવને આશ્રય કરીને રહેલાં છે એમ કેઈમાનતું નથી, છતાં “ઉપગે લક્ષણ” (૩૦ મ. ૨ સૂ૦ ૮) એ દષ્ટિએ શાસ્ત્રકારમહારાજાઓએ જ્ઞાનગુણને જ આત્માનું મુખ્ય લક્ષણ ગણેલું છે. જીવના ગુણ અંગે શંકાઓ.
હવે એ પ્રશ્ન થાય છે કે આત્માના આઠ ગુણ છતાં શાસ્ત્રકાર જ્ઞાનગુણને જ આત્માનું લક્ષણ શા માટે જણાવે છે ? બીજી શંકા એવી પણ થવા સંભવ છે કે જે આપણે આત્માના બીજા બધા ગુણે છતાં એકલે જ્ઞાનગુણ જ માનીએ છીએ, તે પછી બીજી બાજુએ બીજા કર્મોને પણ બાજુએ રાખીને આપણે એકલા જ્ઞાનાવરણકર્મને જ માનીએ અને બીજા કર્મોને ન માનીએ તે શું વાંધે છે ?
જીવનમાં જે આઠ કર્મો માનીએ છીએ તે જીવ પણ આઠ સ્વભાવથી યુક્ત છે એવું માનવું પડે; કારણ કે જીવનાં કર્મ અને જીવનાં લક્ષણ એ બેની વચ્ચે આવાર્ય આવરક ભાવ રહે છે. વળી જીવનાં જ આઠ લક્ષણ હેય, અર્થાત્ જે જીવ પોતે જ આઠ સ્વભાવથી યુક્ત