________________
જ્ઞાનપચમી વ્યાખ્યાન
હીરાકાંકરામાં ફરક ખરા પણુ દીવા વગર ફેર ન લાગે. હાથમાં લીધેલા હીરાકાંકરાના ફરક દીવે! હાય ત્યારે જ માલૂમ પડે. અહી હંમેશાં આત્મા સર્ચગી છે, અયેાગી નથી. સ ંચેાગીપણામાં મેાક્ષમાગ નુ જ્ઞાન, તે દીવારૂપ જ્ઞાન વગર ન થાય. દીવા પાતે દીવાને પણ જણાવે દીવે ન હોય તેા દીવાને કાણુ જણાવે? પેાતાના આત્માને પણ જ્ઞાન વિના આત્મા ન જણાય. દીપક ઉપયેગી તેમ જ્ઞાન ઉપયેગી, આ અનાવટી નહિ, કુદરતી, માટે પદ્મા સમજાવનાર શ્રુતજ્ઞાન દીવેા છે. દીવાને ઢઢસે ડફણાં
૧૫
દીવાને ૧૫૦ ડફણાં છે, જો તેલ ખૂટ્યું તેા પંચાત, વાય આવ્યો તે। પંચાત, દીવી હલાવી તેા પંચાત, માટે જ્ઞાનને દીપકની ઉપમા, સ્વપરના પ્રકાશક, માંગલિક આદ્યકતવ્ય તરીકે ઉપમા આપી છે. જગતમાં સૂર્ય આથમ્યા એટલે દીવેા કરે, પણ દીવા એલવાયે એટલે સૂર્ય લાવેા એમ કહેતેા નથી. દીવેા અપવાદનું તેજ, સૂ ઉત્સિંગે ક તેજ. આ જ્ઞાન સૂર્ય' તરીકે ઉત્સગિક તેજ. સૂર્ય જગતને પ્રકાશિત કરે, તેમ જ્ઞાન લેાકાલેાકને પ્રકાશ કરે. બિલાડી દૂધ દેખે, ડાંગ ન દેખે; તેમ સૂર્ય ચાર પહેાર પણ ચાંટી ન રહે, રખડયા કરે એવું આ જ્ઞાન કે ? ચ ંચલ સૂય ચાવીશ કલાક ચંચલતા ધારણ કરે. પણ જ્ઞાન હુંમેશાં ઉદયાચલ પર રહેવાવાળુ છે. એને ન વળગે વાદળાં, ન વળગે રાહુ, ચલાયમાન નહિ, વાદળાં આડાં નહિ. રાહુ નડે નહીં, હુ ંમેશાં ઉદયાચલ પર રહેવાવાળું. સૂર્યરૂપી શ્રુતજ્ઞાન દીવા હાય કે સૂય હાય, પણ ચક્ષુ ન હોય તે એ કરે શુ? ચક્ષુ ક્ષણે ક્ષણે પલકારા માર્યા કરે, પણ મહાદેવને લલાટમાં નેત્ર છે, ત્યાં પાંપણેા નથી, પલકારા નહિ ‘તૃતીય જીવન જ્ઞાન” માટે જ્ઞાન દીપક સમાન નહિ, સૂર્ય સમાન તેમ નહિ, પણ ત્રીજા નેત્ર સમાન છે.
દરિદ્રને ઘેર દીવા થાય તે દેખવાનાં હાંલ્લાં. કે ત્રીજું નેત્ર મળે તે પણુ દેખવાનાં હાંલ્લાં. એ (ધનિકામાં) હાય ત્યાં ત્રીજું નેત્ર શાર્લે, અહી આ
દરિદ્રને ઘેર સૂચ તેા ધના શમા
જ્ઞાન તા ઇ