Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 155
________________ પંચસૂત્ર ૧૪૨ પાંચમું સૂત્ર આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે? ઉત્તર– આ જ તુંબડા વગેરેના દૃષ્ટાંતથી કર્મમુક્ત આત્મા ઊંચે જ જાય અને એક સમયમાં જ લોકાંતે પહોંચી જાય એવો નિયમ છે. પ્રબ– કમળના સો પાંદડાને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તો આત્મા અસંખ્ય આકાશ પ્રદેશોમાંથી પસાર થઇને એક સમયમાં લોકાંતે શી રીતે જઇ શકે ઉત્તર– સિદ્ધ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં અસ્પૃશદ્ ગતિથી ( આકાશ પ્રદેશોને સ્પર્યા વિના) જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પર્શીને ભેદે છે. આથી તેમાં અનેક સમયો લાગે છે. પ્રશ્ન- અસ્પૃશદ્ગતિ કેવી રીતે સંભવે ? અર્થાત્ વચલા આકાશ પ્રદેશોને સ્પર્ધ્યા વિના લોકાંતે શી રીતે જઈ શકાય ? ઉત્તર– અતિશય ઉત્કૃષ્ટ ગતિથી આ સંભવી શકે. ૨૪. સંસારમાં ભવ્ય જીવોનો કદી અભાવ ન થાય अव्वुच्छेओ भव्वाण अणंतभावेण, एअमणंताणतयं, समया ફી નાથે ૨૪ના सिद्धस्यापुनरागमनात्कालस्य चानादित्वात्, षण्मासान्तः प्रायोऽनेकसिद्धभव्योच्छेदप्रसङ्ग इति विभ्रमनिरासार्थमाह-अव्यवच्छेदो भव्यानामनन्तभावेन, तथासिद्धिगमनादावपि । वनस्पत्यादिषु कायस्थितिक्षयदर्शनादनन्तस्याऽपि राशेः क्षयोपपत्तेः पुनः संशय इति तद्व्यवच्छित्त्यर्थमाह-एतदनन्तानन्तकं एतद्भव्यानन्तकमनन्तानन्तकं न युक्तानन्तकादि, समयाः अत्र ज्ञातं, तेषां प्रतिक्षणमतिक्रमेऽनुच्छेदोऽनन्तत्वात् । कथं तङ्केतत् ? उच्यते ऋतुर्व्यतीतः परिवर्तते पुनः, क्षयं प्रयातः पुनरेति चन्द्रमाः । गतं गतं नैव तु संनिवर्तते, जलं नदीनां च नृणां च जीवितम् इति । उच्यत एतद्व्यवहारतस्तूच्यते, अन्यथा तस्यैव परावृत्तौ बाल्याद्यनिवृत्तिः । तस्य तद्बाल्याद्यापादनस्वभावत्वादिति परिभावनीयम् । अतो न

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194