________________
કુમારપાળ ચરિત્ર કામાયક્ષિણી ખેલી. હું સખિ ! હાલમાં હું પણ તારી સાથે આવીશ અને તે જોઈશ.
દેવીએ કહ્યુ'. જો તારી ઈચ્છા હાય તા મારી સાથે તુ ચાલ. વડના કાટરમાં રહેલા પુણ્યસાર પણ તે સાંભળી ચકિત થઈ ગયા. પછી પેાતાનું સવ' વૃત્તાંત જણાવીને તેણે મને દેવીઓને કહ્યું. જો મને ત્યાં લઈ જઈ તે આશ્ચર્ય બતાવીને પાછે અહી લાવે તા હું પણ તમારી સાથે આવું.
તે સાંભળી દેવીએ ખહુ ખુશી થઈ. તેના દેવથી પ્રેરાયેલી હાય તેમ તે બંને દેવીએએ તેનુ વચન અંગીકાર કર્યું. અહા ! સત્પુરુષાના સત્કાર કાણુ ન કરે ?
પોતાના પુણ્યરાશિની માફેંક પુણ્યસારકુમારને લઈ અને દેવીએ અહુ વેગવડે વલભીપુરમાં ઝડપથી ગઈ અને કામદેવ શ્રેષ્ઠીના ઘર આગળ પુણ્યસારને મૂકી તેએ ખેલી.
૭૬
તારે સવારમાં અહીંયાં આવવું, જેથી અમે તને તે તળે લઈ જઈશું. પુણ્યસારવિવાહ
ત્યારપછી તે બંને દેવીએ કૌતુક જોવા માટે ચાલી ગઇ. પુણ્યસાર વિચાર કરવા લાગ્યો. મારે આ કૌતુક કેવી રીતે જોવુ ? એમ ચિંતવન કરતા ત્યાં બેઠો. તેવામાં જ લગ્ન સમય નજીક આવવાથી પાતાની કન્યાઓના વર લેા, એમ કહી ગણપતિએ પુણ્યસારને પકડી શ્રેષ્ઠીને આપ્યા. અશ્વનીકુમારની માફક કાંતિમાન પુણ્યસારને જોઈ કામદાર શ્રેષ્ઠી અતિશય મેાટા આનંદસાગરમાં નિમગ્ન થયેા.
નિષ્કલંક કુમારના મુખચંદ્રને જોઈ મંડપમાં બેઠેલા કયા પુરુષનાં નેત્રકૈરવ-રાત્રીવિકાસી કમલ પ્રફુલ્લ ન થયાં ?
હું કયાં ? આ લેાકેા કયાં ? અને આ મને શું કરે છે ? એમ વિચાર કરતાં પુણ્યસારને કામદેવ પેાતાના ઘરમાં લઇ ગયે.
ત્યારપછી સ્નાન કરાવી દેવની માફક દિવ્ય શણગાર પહેરાવી પાતાની કન્યાઓએ આશ્રય કરેલા માતૃકાભવન-માંયરામાં લઇ ગયા.