________________
આરાત્રિકવિધિ
૨૫૫
યાચકના જન્મ સમયે તેમના કપાલમાં બ્રહ્માના હાથે લખાયેલી અતિ એવી દાઘિની અક્ષર પ`ક્તિને વિભવાના દાનથી નિમૂ ળ કરે છે.
આ તારા હાથ મોટા
આરાત્રિકવિધિ
પછી શ્રીકુમારપાળરાજની આજ્ઞાથી આમ્રભ૮ ચૈત્ય ઉપરથી નીચે ઉતર્યાં.
ત્યારબાર શ્રીજિનેન્દ્રભગવાનની આરતીને પ્રારભ કર્યાં. તે સમયે પ્રથમ રાજાએ પછી વાગ્ભટે, સામ’તમંડળે, સ’ઘાધિપ શ્રાવકે એ,
પછી માતા, બેન અને પુત્રાદિકોએ શ્રીખ ડચ ંદનથી મિશ્ર કેસરવડે, નવ અંગે અર્ચાપૂર્ણાંક ભાલ સ્થલમાં વાર વાર કર્યું' છે શ્રેષ્ઠતિલક જેને, તેમજ કંઠમાં ચાર સેરાના સુગ ંધિત પુષ્પાના અનેક હાર પહેરાવ્યા છે જેને,
નિઃસ્પૃહ લે પણ ગૃહ સહિત જેનું મુખાવલેાકન કરતા હતા, તેમજ દ્વારમાં રહેલા ભટ્ટોને અશ્વ આપતા, બાકીના લેાકેાને સુવણ રાશિ આપતા અને
તેના અભાવમાં પેાતાના શરીર ઉપરથી અલંકાર આપતા આમ્રભટને જોઈને શ્રીકુમારપાલભૂપાલે જલદી તેના હાથ પકડી કરાવેલી આરતીને વિધિ ધાર્મિક શિરામણ આ*ભટે પૂર્ણ કર્યાં. ત્યારપછી તેણે રાજાને પૂછ્યું'. આપે મહુ ઉતાવળથી હાથ પકડીને શા માટે આ કાર્ય કાળ્યું ?
શ્રીકુમારપાલભૂપાલ કિ`ચિત હાસ્ય કરી ખેલ્યા.
તું શરીરના અલંકાર પણ આપવા લાગ્યા, તે પરથી તું સ આપી દેત, એમ જાણી મે તે દ્વારાએ તને નાપાડી કે; હવે તુ' આપવું બંધ કર. કારણ કે, ધારાબંધ રસ પડવાથી પેાતાને પણ ભૂલીને દાતા તેમજ જુગારી એ બંને પેાતાનું મસ્તક પણ આપે છે.
कूर्मः क्षुद्रतमोऽपि लांछन मिषाद्यत्पादपद्मद्वयी,
सेवित्वेव बभूव भुमिवलयं पृष्टे विवादु दृढः ।