________________
કુમારપાળ ચરિત્ર
૧૧૮
ધર્મ પ્રરુપણા
પ્રથમ ધર્મોનું સ્વરૂપ કહ્યું છે. હવે તેના ભેદ જણાવવાની ઈચ્છાથી રાજગુરુ શ્રીહેમચંદ્રસૂરિએ ગૂજર નાયક–શ્રીકુમારપાલનરેદ્રને ઉદ્દેશી કહ્યું.
મુનિ અને શ્રાવકની અપેક્ષાએ એ પ્રકારના ધર્મ કહ્યો છે. વહાણની માફક જે ધર્મને પામીને જીવા સંસારસમુદ્રને તરે છે. એમાં સશય નથી. તે બંનેમાં પ્રથમ પંચમહાવ્રતમય યતિધમ કહ્યો છે.
ધીરપુરુષાને મેાક્ષનગરમાં જવાના જે ઘણા નજીકના માગ છે. બીજો શ્રાવકધમ પણ સમ્યક્ત્વમૂલક દ્વાદશ વ્રતમય કહ્યો છે.
જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તે જ્ઞાની પુરુષાએ આગમમાં કહ્યું છે કે,
આ જીવ અનાદિ છે અને કમ` પણ પ્રવાહથી અનાદિ છે. સુવ અને માટીની માફક જીવ અને કમને સંબધ પણ અનાદિના છે. કૅ વિભેદ
હવે તે કમ મૂલભેદવડે જ્ઞાનાવરણીય વગેરે ભેદવડે આઠ પ્રકારનુ છે અને ઉત્તરભેદ વડે એક સેા અઠ્ઠાવન (૧૫૮) પ્રકૃતિથી જોડાયેલુ છે. તેમાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારકર્મીની ત્રીશ (૩૦) કોડાકાડી સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે. માહનીયકમ ની સીત્તેર (૭૦) કેડાકોડી સાગરોપમ છે.
નામ તથા ગેાત્રકની વીશ (૨૦) કડાકોડી સાગરોપમ અને આયુષકર્મીની તેત્રીશ (૩૩) કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ નારક તથા દેવલાકમાં હાય છે.
પછી પર્વતમાંથી નીકળતી નદીના પથરાએ જેમ ૫ સ્પર એક બીજાના અથડાવાથી પેાતે જ ગાળાકાર થઈ જાય છે, તેમ યથા– પ્રવ્રુત્તિકરણ એટલે વૈરાગ્યરૂપ ઉદાસીનવૃત્તિથી બહુ કર્મા ક્ષીણ થઈ જાય