SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેક રતન મેરાઈયાં રે લોલ, ઉચિત તે દીપ સંભાર. ભવિ. સમ૦ (૪) સુમતિ સુનિતા હેજશું રે લોલ, મન ઘરમાં કરે વાસ, ભવિ પ્રાણી રે; વિરતિ સાહેલી સાથશું રે લોલ, અવિરતિ અલછી નિકાસ. ભવિસમ૦ (૫) મૈગ્યાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર, ભવિ પ્રાણું રે, દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપગાર, ભવિ. સમ. (૬) પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લોલ, જાનઈયા અણગાર, ભવિ પ્રાણ રે, સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સારા ભવિ. સમય (૭) અનંત ચતુષ્ટય દાયજો રે લોલ, શુદ્ધ વેગ નિરોધ, ભવિ પ્રાણ રે, પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિબોધ. ભવિ. સમ. (૮) ઈણિ પરં પર્વ દીપાવલિકા રે લોલ, કરતાં કેડિ કલ્યાણ, ભવિ પ્રાણી રે જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લોલ, પ્રગટે સકલ ગુણખાણુ. ભવિસમ૦ (૯) . . . . . . For Private And Personal Use Only
SR No.020342
Book TitleGautamswamyashtakam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasurishiwar Gyanmandir
Publication Year1954
Total Pages58
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy