Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे इति मृगवधजनितपापले पस्तु धनुर्धरपुरुषस्यैव भवति न तु शिर छेदनकर्तुद्वितीयस्य पृष्ठतः समागतस्येति । ' से तेणटेणं गोयमा' तत्तेनार्थेन गौतम ! 'जे मियं मारेइ ' योमृगं मारयति ' से मिय वेरेणं पुढे ' स मृगवैरेण स्पृष्टः यो हि मृगस्य मारकः स एव मृगवधजनितपापेन लिप्तो भवतीति भावः, 'जे पुरिस मारेइ से पुरिसवेरेणं पुढे ' यः पुरुषं मारयति स पुरुषवैरेण स्पृष्टः पुरुषस्य व्यापादयिता पुरुषवधजनितपापेन लिप्तो भवतीति । अयं भावः-हिंसाया हि आत्मपरिणाम एव कारणं भवतीत्यतो मृगवधकस्य मृगमारणात्मकात्मपरिणामसद्भावात् , पुरुषवधकस्य च पुरुषमारणात्मकात्मपरिणामसद्भावात् तत्तज्जन्यं पापं तस्य तस्यैव जायते इति । मान कर वह बाण उस धनुर्धर ने ही फेंका है ऐसा मानना चाहिये। इस लिये शर के निक्षेप से जो हरण की मृत्यु हुई है उसका पाप उस धनुर्धारी को ही लगेगा-शिरछेदन कर्ता दूसरे पुरुष के जो कि उसके पीछे से आया है नहीं लगेगा। ( से तेणटेणं गोयमा ! जे मियं मारेइ, से मिय वेरेणं पुढे जे पुरिसं मारेह, से पुरिसवेरेणं पुढे ) इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है जो मृग को मारता है वह मृग के वधजन्य पाप से लिप्त होता है और जो पुरुष को मारता है वह पुरुष वधजन्य पाप से लिप्त होता है । इसका तात्पर्य यह है कि हिंसा में आत्मा के परिणाम ही कारण होते हैं । इस लिये जो मृग का वधक है उसके मृग को मारनेरूप परिणाम के सद्भाव से, और पुरुष का वधकर्ता है उसके पुरुष के मारनेरूप परिणाम के सद्भाव से तत्तत् जन्य पाप उसर પ્રાગ પણ કરી શકાય છે આ પ્રમાણે હકીક્ત હોવાથી તે ધનુર્ધરે જ તે તીર છેડયું હતું એમ માનવું જોઈએ તેથી તીર ફેંકવાથી તીર વાગવાથી જે મૃગનું મરણ થયું છે તે મૃગહત્યાનું પાપ તે ધનુર્ધારીને જ લાગશે, ધનુર્ધારીનું तोपाथी शि२ छेना२ पुरुषने ते ५५ सारी नही ( से तेणट्रेणं गोयमा ! जे मियं मारेइ, से मियवेरेणं पु , जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पु:) 3 ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે જે પુરુષ મૃગને મારે છે તે પુરુષને મૃગહિંસાનું પાપ લાગે છે અને જે પુરુષની હત્યા કરે છે તેને પુરુષહત્યાનું પાપ લાગે છે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસામાં આત્માનાં પરિણામો જ કારણરૂપ હોય છે. તેથી મૃગની હિંસા કરનારને મૃગને મારવારૂપ પરિણામના સદભાવથી મૃણહત્યાનું પાપ લાગે છે અને પુરુષની હત્યા કરનારને પુરુષની હત્યા કરવારૂપ પરિણામના સદ્દભાવથી પુરુષ હત્યાનું પાપ લાગે છે. વળી
શ્રી ભગવતી સૂત્ર : ૨