Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२ उ० १ सू० १२ स्कन्दकचरितनिरूपणम् ६०१ वतोमरणं तत् पंडितणरणं तच्च पंडितमरणं द्विविधम् द्विविधप्रकारकं प्रज्ञतम् , 'तं जहा' तद्यथा 'पाओवगमणे य भत्तपच्चक्खाणे य' पादपोपगमनं च भक्त प्रत्याख्यानं चेति । ' से किं तपाओवगमणे' अथ किं तत् पादपोपगमनम् ? भगवानाह-'पाओवगमणे' इत्यादि । 'पाओवगमणे दुविहे पण्णत्ते' पादपोपगमनं द्विविधं प्रज्ञप्तम् 'तं जहा तद्यथा-'नीहारिमे य अनीहारिमेय नियमा अप्पडिकम्मे निर्हारिमं च अनिहारिमं च नियमात् अप्रतिकर्म पादपो वृक्षस्तस्येवोपगमनं निष्क्रियतयाऽवस्थानम् इति पादपोपगनम् , यथा छिन्नमूलो वृक्षःसमे विषमे वा स्थाने पतितः सन् तथारूपेणैवावतिष्ठते तथैव समे विषमे वाऽवस्थितः सन् यावज्जीवमवस्थितो भवेद् यत्र मरणे तत् पादपोपगमनमरणमित्यर्थः । इह पादपोपगमननामकं मरणं चतुर्विधाहारपरित्यागेन भवतीति, तात्पादपोपगमननामकं मरणं द्विविधम् निहींदो प्रकार का होता है। पादपोपगमन के निर्दारिम और अनिर्दारिम ऐसे दो भेद किये गये हैं इन दोनों भेदों में प्रतिकर्म नहीं होता है । इस कथन का स्पष्ट अर्थ इस प्रकार से जानना चाहिये-पादप नाम वृक्ष का है सो इस मरण में मुनि कटे हुए वृक्ष की तरह केवल निष्क्रिय रूप से ही रहता है । जिस प्रकार छिन्न मूल वाला वृक्ष जिस किसी स्थान में चाहे वह सम हो अथवा विषम हो जिसरूप में गिरता है उसी रूप में घहीं पड़ा रहता है उसी प्रकार से सम अथवा विषम स्थान में रहता हुआ मुनि यावज्जीव निष्क्रियरूप स्थिति में जिस मरण में रहता है वह पादपोपगमन पण्डित मरण है। यह पादपोपगमन नामका मरण चारों प्रकार के आहार परित्याग कर देने से होता है । इसमें वैयावृत्य कराना તેને પંડિત મરણ કહે છે. પતિ મરણના આ પ્રમાણે બે પ્રકાર છે- (૧) પાદપપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન પાદપપગમન મરણના બે ભેદ છે(१) निरिभ मने (२) अनिरिभ ते भन्ने होम प्रति यतु नथी. ते કથનનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે પાદપ એટલે વૃક્ષ પાદપપગમન મરણમાં મુનિ તૂટી પડેલા વૃક્ષની જેમ જે નિષ્ક્રિય રૂપે રહે છે. જેવી રીતે જડમૂળમાંથીઉખડી પડેલું વૃક્ષ જે સ્થાને પડયું હોય તે સ્થાને એક જ સ્થિતિમાં પડયું રહે છે–સ્થાન સમ હોય કે વિષમ હોય છતાં પડતી વખતે જે સ્થિતિમાં વૃક્ષ પડ્યું હોય એજ સ્થિતિમાં પડયું રહે છે. એ જ પ્રમાણે સમ અથવા વિષમ સ્થાનમાં રહેલે મુનિ જે મરણમાં જીવને અન્ત આવે ત્યાં સુધી નિષ્કિય દશામાંજ પડયે રહે છે. તે મરણને પાદપપગમન પંડિતમરણ કહે છે. આ પાદપેપગમન મરણ ચારે પ્રકારના આહારના પરિત્યાગથી થાય છે, તેમાં સેવા કરવામાં આવતી નથી કારણ કે તે નિયમથી
શ્રી ભગવતી સૂત્ર : ૨