Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१०८
आचारागसूत्रे स च प्रत्यक्षदृश्यैरनेकविधैर्वादरपरिणामरूपैः स्कन्फरनुमीयते । उक्तञ्च"कारणमेव तदंत, सुहुमो णिच्चो य होइ परमाणु । एगरसगंधवण्णो, दुप्फासो कज्जलिंगो य ॥१॥ इति छाया-कारणमेव तदन्त्य, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगंधवों, द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥१॥” इति ।
स्कन्धस्वरूपं तद्भेदाचपरस्परसंमिलितबद्धपरमाणुसमुदायः स्कन्धः । स्कन्धान्तवर्ती निरंशोऽवयवः प्रदेश इत्युच्यते । परिमाणोंसे हीनतम है, इसी प्रकार परमाणु भी जघन्य अंशरूप है-उसके अंश नहीं हो सकते, वह अखण्ड है।
प्रत्यक्ष से दिखाई देनेवाले अनेक प्रकार के बादररूप परिणत स्कन्धों से परमाणु का अनुमान होता है । कहा भी है
" परमाणु कारणरूप है, अन्तिम अंशरूप है, सूक्ष्म है और नित्य है । एक रसवाला, एक गंधवाला, एक वर्णवाला और दो स्पर्शवाला होता है। स्कंधरूप कार्य देखने से उसका अनुमान होता है।"
स्कन्ध का स्वरूप और भेदपरस्पर मिले हुए-आपसमें बद्ध-परमाणु का समूह स्कंध कहलाता है। स्कंधमें रहा हुआ निरंश अवयव प्रदेश कहलाता है । સર્વ પરિમાણોથી હીનતમ છે, એ પ્રમાણે પરમાણુ પણ જઘન્ય અંશરૂપ છે, તેનાં અંશ-વિભાગ થઈ શકતા નથી, તે અખંડ છે.
પ્રત્યક્ષથી જોવામાં આવતા અનેક પ્રકારના બાદરરૂપ પરિણત સ્કથી પરમાણુનું અનુમાન થાય છે. કહ્યું પણ છે–
“પરમાણુ કારણરૂપ છે, અતિમ અંશરૂપ છે, સૂક્ષ્મ છે અને નિત્ય છે, એક રસવાળું છે, એક ગધવાળું, એક વર્ણવાળું અને બે સ્પર્શ વાળું હોય છે. સ્કંધરૂપ કાર્યના દેખાવથી તેનું અનુમાન થાય છે.
धनुं स्वरू५ मने - પરસ્પર મળેલા–અંદર અંદર બદ્ધ-પરમાણુઓને સમૂહ તે સ્કંધ કહેવાય છે. સ્કંધમાં રહેલે નિરંશ અવયવ તે પ્રદેશ કહેવાય છે.