Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.४ सू. ३ वीरशब्दार्थः
५६७ किं कृत्वा तैरेतद् दृष्ट ?-मित्याकाङ्क्षायामाह-अभिभूय' इति । परिपहोपसर्गान् , ज्ञानावरणीय-दर्शनावरणीय-मोहनीय-ऽन्तरायाख्यघातिकर्मचतुष्टयं च विजित्य केवलं संप्राप्येत्यर्थः। कथम्भूतैस्तै ?-रित्याह-संयतैः सम्= सम्यक्प्रकारेण यताः परमकरुणया ईर्यासमित्यादियतनावन्तस्तैः, सकलषड्जीवनिकायपरित्राणपरायणैरित्यर्थः। यतना द्विविधा-प्रमत्तयतना, अप्रमत्तयतना च । अथ प्रमत्तस्य कीदृशी यतना ? उच्यते-कपायादिनिग्रहिण ईर्याधुपयोगवत्त्वं प्रमत्तयतना कथ्यते ।
___ अप्रमत्तयतना कषायरहितवचनसाध्या भवति । अत्र अप्रमत्तग्रहणादिन्द्रियादिप्रमादवर्जनं गृह्यते । यतनाग्रहणाद् यावज्जीवयतना गृह्यते । अत एव __उन्हों ने क्या कर के यह देखा है ? इस शंका का उत्तर है-परीषह और उपसर्गों को तथा ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय नामक चार घातिया कर्मों को जीतकर केवल ज्ञान प्राप्त कर के उन्हों ने देखा है ।
वे देखने वाले किस प्रकार के थे ? इसका उत्तर यह है-सम्यक् प्रकार से, अत्यन्त करुणापूर्वक ईर्यासमिति आदि का पालन करनेवाले अर्थात् समस्त षट्काय की रक्षा में तत्पर थे । यतना दो प्रकार की है-प्रमत्त की यतना और अप्रमत्त की यतना । प्रमत्त की यतना कैसी होती है ? इसका उत्तर यह है कि-कषाय आदि का निग्रह करने वाला पुरुष ईर्या आदि में जो उपयोग रखता है, वह प्रमत्तयतना है। अप्रमत्त की यतना कषायरहित वचनो से होती है । यहाँ अप्रमत्त शब्द से इन्द्रिय आदि प्रमादों का त्याग लेना चाहिए । यतना शब्द से यहा यावज्जीव यतना का ग्रहण करना चाहिए। अतः
તેમણે શું કરીને જોયાં છે? આ શંકાને ઉત્તર એ છે પરીષહ અને ઉપસર્ગોને તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય નામના ચાર ઘાતિયા કર્મોને જીતીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે જોયાં છે.
તે જોવાવાળા કેવા પ્રકારના હતા? તેને ઉત્તર-સમ્યફપ્રકારે, અત્યન્ત કરુણાપૂર્વક ઈસમિતિ આદિના પાલન કરવાવાળા, અર્થાત્ સમસ્ત કાયની રક્ષામાં તેઓ તત્પર હતા. યતના બે પ્રકારની છે–પ્રમત્તની યતના અને અપ્રમત્તની યતના પ્રમત્તની યતના કેવી હોય છે તેનો ઉત્તર એ છે કે-કષાય આદિના નિગ્રહ કરવાવાળા પુરૂષ, ઈર્યો આદિમાં જે ઉપયોગ રાખે છે તે પ્રમત્તની યતના છે. અપ્રમત્તની યનના કષાયરહિત વચનથી થાય છે. અહિં અપ્રમત્ત શબ્દથી ઈન્દ્રિય આદિ પ્રમાદને ત્યાગ લેવો જોઈએ. યતના શદથી અહિં જીવમાત્રની યતનાનું ગ્રહણ કરવું જોઈએ. એ માટે