Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १. उ२. सू. २ पृथिवीकायस्वरूपम् ४३१ छिन्नत्वादिकमपलपितुं न शक्यते, तस्मात्पृथिव्यादीनामपि जीवशरीरत्वं सिद्धयति । जीवशरीरत्वेन निरूपितत्वाच्च पृथिव्यादीनामपि करचरणसंघातानामिव कदाचिच्चैतन्यं सिद्धथति, नतु सर्वथा शाश्वतिकनिर्जीवत्वं तेषां संभवति, कदाचिदचित्तत्वमपि शस्त्रोपहतत्वादेव भवति करचरणादिवदिति ।
पृथिव्याः सचित्तत्वेऽनेकजीवाधिष्ठितत्वे चागमोऽपि प्रमाणम् । तथाहि"पुढवी चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं" (दश.४ अ.)
पृथिवी चित्तवती-सजीवा-आख्याता भगवता कथिता अनेकजीवा दिखाई देने वाली छिन्नता आदि का अपलाप नहीं किया जा सकता, अतः पृथिवी आदि जीव के शरीर हैं, इस प्रकारका निरूपण करने से हाथ पैर की तरह उन में भी किसी समय चैतन्य का अस्तित्व सिद्ध होता है, उनकी सदैव और सर्वथा निर्जीवता सिद्ध नहीं हो सकती । पथिवी आदि कदाचित् निर्जीव होती है सो उसका कारण शस्त्र का उपघात है । शस्त्र के प्रयोग से जैसे हाथ-पैर आदि अवयव निर्जीव हो जाते हैं उसी प्रकार पृथ्वी भी निर्जीव हो जाती है।
पृथ्वी सचित्त है और अनेक जीवों से अधिष्ठित है, इस विषय में आगमप्रमाण भी है वह इस प्रकार-" पृथ्वी सचित्त कही गई है उसमें अनेक जीव हैं और उन सब की सत्ता पृथक्-पृथक् है,-शस्त्रपरिणत पृथ्वी को छोडकर " ( दश. ४. अ. )
अर्थात्-पथ्वी सजीव है, ऐसा भगवानने कहा है । उस में अनेक एकेन्द्रिय जीव है । દેખાઈ આવે તેવી છિન્નતા આદિને અપલાપ (છતી વસ્તુ દેખાય તે ના કહેવી કે નથી દેખાતી) કરી શકાશે નહિ, એ માટે પૃથ્વી આદિ પણ જીવનું શરીર સિદ્ધ થાય છે. પૃથ્વી આદિ જીવનાં શરીર છે. એ પ્રકારનું નિરૂપણ કરવાથી હાથ–પગની પ્રમાણે તેમાં પણ કેઈ સમય ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેની હમેશાં અને સર્વથા નિજીવતા સિદ્ધ થઈ શકતી નથી. પૃથ્વી આદિ કદાચિત્ નિર્જીવ હોય છે, તે તેનું કારણ શસ્ત્રને ઉપઘાત છે. (હથિઆરથી કપાવું-ખોદાવું તે છે) શસ્ત્રના પ્રયોગથી જેમ હાથ–પગ અવયવ નિજીવ થઈ જાય છે, તે પ્રમાણે પૃથ્વી પણ નિર્જીવ થઈ જાય છે.
પૃથ્વી સચિત્ત છે. અને અનેક જીવોથી અધિષ્ઠિત છે. આ વિષયમાં આગમ प्रभार ५ छे. ते या प्रमाणे:
“પૃથ્વી સચિત્ત કહેવામાં આવી છે, તેમાં અનેક જીવ છે, અને તે સર્વની सत्ता पृथ५-Yथ छे; शस्त्रपरिशुत पृथ्वीन. त्यने.” (शालि, ४-५ )
અથ–પૃથ્વી સજીવ છે, એવું ભગવાને કહ્યું છે. તેમાં અનેક એકેન્દ્રિય જીવ છે.