Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे दृष्टया तु पर्यायाः स्वस्वकारणीभूतस्य गुणस्य स्वरूपाः, गुणा अपि द्रव्यस्वरूपा इति गुणपर्यायात्मकमेव द्रव्यमित्युच्यते ।
द्रव्येषु सर्वे गुणा एकरूपा न सन्ति । तत्र कतिचन साधारणाः अनेकद्रव्यवर्तिनः सर्वद्रव्यवर्तिनश्च । यथा अस्तित्व-प्रदेशवत्व-ज्ञेयत्वादयः सर्वद्रव्यवर्तिनः, निष्क्रियत्वाऽचेतनत्वाऽरूपित्वादयोऽनेकद्रव्यवर्तिनः। कतिचिदसाधारणा गुणा एकद्रव्यमात्रवर्तिनः सन्ति । यथा-आत्मनश्चेतनाऽऽनन्दचारित्रवीर्यादयः । स्वस्वाऽसाधारणगुणानां तज्जन्यपर्यायाणां चापेक्षया प्रत्येकद्रव्यमन्यद्रव्याद् भिन्नमस्तीति बोध्यम् ।
विविक्षा से ही है । अभेद-विवक्षा से तो पर्यायें अपने कारणभूत गुण से अभिन्न हैं और गुण, द्रव्य से अभिन्न है, अत: गुणपर्यायरूप ही द्रव्य कहलाता है ।
द्रव्य में सभी गुण एकरूप नही है। कोई-कोई गुण साधारण है, अर्थात् सामान्य रूप से अनेक द्रव्यो में पाये जाते है, या समस्त द्रव्यो में पाये जाते है। जैसे-अस्तित्व, वस्तुत्व, प्रदेशवत्त्व, और ज्ञेयत्व, ये गुण समस्त द्रव्यो में पाये जाते है।
निष्क्रियत्व, अचेतनत्व, और अरूपित्व आदि गुण अनेक द्रव्यवर्ती है। कोई-कोई गुण असाधारण है-सिर्फ एक द्रव्य में रहते है, जैसे-आत्मा के चैतन्य, मुम्ब, चारित्र, वीर्य आदि गुण | अपने-अपने असाधारण गुणों और गुणों से उत्पन्न पयायो की अपेक्षा प्रत्येक द्रव्य दृसरे द्रव्य से भिन्न है, ऐसा जानना चाहिए । ભેદવિવક્ષાથી જ છે. અભેદવિવશાથી તે પર્યાયે પિતાના કારણભૂત ગુણથી અભિન્ન છે, અને ગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી ગુણપર્યાયરૂપજ દ્રવ્ય કહેવાય છે.
દ્રવ્યમાં ગુણ એકરૂપ નથી, કઈ કઈ ગુણ સાઘારણ છે, અર્થાત–સામાન્ય રૂપથી અનેક દ્રવ્યમાં જોવામાં આવે છે. અથવા સમસ્ત દ્રવ્યમાં જોવામાં આવે છે. જેમ-અસ્તિત્વ, વરતુત્વ, પ્રદેશવત્વ અને શેયત્વ, એ ગુણ સમસ્ત દ્રવ્યોમાં લેવામાં આવે છે. નિષ્કિયત્વ, અચેતનત્વ, અને અપિ આદિ ગુણ અનેક દ્રવ્યવતી છે. કેઈકેઈ ગુણ અસાધારણ છે-માત્ર એક દ્રવ્યમાં રહે છે. જેવી રીતે આત્માના ચિતન્ય, સુખ, ચારિત્ર, વીર્ય આદિ ગુણ. પિત–પિતાના સાધારણ ગુણો અને ગુણથી ઉત્પન્ન પર્યાની અપેક્ષા પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ.