Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
४७८
आचारागसूत्रे जीवो जनयति । तया च नरकादिभवेषु घोरतरबहुतराशातवेदनामवलोक्य तद्भयान्मोक्षमार्ग शरणीकृत्य मोक्षाभिलाषरूपं संवेगं शीघ्रं प्राप्नोति । अनन्तानुबन्धिकषायान् क्षपयति, नवीनं कर्म न बध्नाति, तेन मिथ्यात्वं क्षपयित्वा क्षायिकशुद्धसम्यक्त्वं निरतिचारेण पालयति । एवमतिनिर्मलया सम्यक्त्वविशुद्धया कश्चिद्भव्यजीवस्तेनैव भवग्रहणेन सिद्धि प्राप्नोति । एकः पुनः सम्यक्त्वस्य निर्मलया विशुद्धया तृतीय पुनर्भवग्रहणं नातिक्रामति । मिथ्यात्व. मोहनीयकर्मणो निरवशेषक्षयात् शुद्धक्षायिकसम्यक्त्ववान् भवत्रयमध्ये मोक्षं प्राप्नोत्येवेत्यर्थः।
तथा निर्वेदः-आईतवचनाभिनिवेशात्सर्वविषयेषु अनासक्तिः, 'इह –अलोके श्रद्धा उत्पन्न होती है । उस श्रद्धा से नरक आदि गतियों में घोर और बहु असाता की वेदना देखकर तथा उस वेदना के भय से मोक्षमार्ग का आश्रय लेकर मोक्षाभिलाषा-रूपी संवेग को शीघ्र ही स्वीकार कर लेता है । वह अनन्तानुबंधी कषायों का क्षय करता है और नवीन कर्म के बंध को रोक देता है । मिथ्यात्व का क्षय कर के शुद्ध क्षायिक सम्यक्त्व का निरतिचार पालन करता है । इस प्रकार अत्यन्त निर्मल दर्शनविशुद्धि के कारण कोई-कोई भव्य जीव उसी भव में मुक्त हो जाता है, और कोई-कोई तीसरे भव का उल्लंघन नहीं करता अर्थात् मिथ्यात्वमोहनीय कर्म के सम्पूर्ण क्षय से शुद्धक्षायिकसम्यक्त्वी जीव तीन भवों में अवश्य मोक्ष पाता है।
अर्हन्त भगवान् के प्रवचन में प्रगाढ प्रीति होने के कारण सब इन्द्रिय-विषयों में
શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ શ્રદ્ધાથી નરક આદિ ગતિઓમાં ઘર અને બહુજ અસાતાની વેદના જોઈને. તથા એ વેદનાના ભયથી મોક્ષમાર્ગને આશ્રય લઈને મેક્ષા ભિલાષારૂપી સંવેગને શીઘજ સ્વીકાર કરી લે છે. તે અનન્તાનુબંધી કષાયોને ક્ષય કરે છે. અને નવીન કર્મના બંધને રેકી દે છે. મિથ્યાત્વને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વનું નિરતિચાર પાલન કરે છે. આ પ્રમાણે અત્યન્ત નિર્મલ દર્શનવિશુદ્ધિના કારણે કઈ-કઈ ભવ્ય જીવ એજ ભવમાં મુક્ત થઈ જાય છે, અને કોઈ-કોઈ ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મના સંપૂર્ણ ક્ષયથી શુદ્ધક્ષાયિકસમ્યક્ત્વી જીવ ત્રણ ભાગમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
અહંત ભગવાનના પ્રવચનમાં પ્રગાઢ-સજ્જડ પ્રીતિ હોવાના કારણે સર્વ ઈન્ડિયાના