Book Title: Vividh Haim Rachna Samucchay
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 307
________________ 290 આગમ તત્ત્વનો નિશ્ચય વળી કરી, લોકસંજ્ઞા તથા દૂરથી પરિહરી, સાર શ્રદ્ધા વિવેકાદિ છે જેહમાં, યોગીએ યત્ન કરવો સદા તેહમાં. ॥૨॥ ग्राह्यं हितमपि बाला दालापैर्दुर्जनस्य न द्वेष्यम् । त्यक्तव्या च पराशा, पाशा इव सङ्गमा ज्ञेयाः ॥३॥ ગ્રહણ કરવા વચન હિતકર બાલથી, દ્વેષ ધરવો નહિ ખલ તણાં વાક્યથી, રાખવી ના કદી પરતણી આશને, સંગમો જાણવા પાશ જિમ ખાસ તે. ા स्तुत्या स्मयो न कार्यः, सेव्या धर्माचार्या कोपोऽपि च निन्दया जनैः कृतया । स्तत्त्वं जिज्ञासनीयं च ॥४॥ સ્તુતિ થકી કોઈની હર્ષ નવિ આણવો, કોપ પણ તિમ ન નિન્દા થકી લાવવો, ધર્મના જેહ આચાર્ય તે સેવવા, તત્ત્વના જ્ઞાનની કરવી નિત ખેવના. ॥૪॥ शौचं स्थैर्यमदम्भो, वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या भगवतदोषा श्चिन्त्यं देहादिवैरूप्यम् ॥५॥ विविध हैम रचना समुच्चय

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332