Book Title: Vividh Haim Rachna Samucchay
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 314
________________ સં. ૨૦૧૯, ભાવનગર પાસે પ્રારંભનાં વર્ષોમાં તથા તે પછી જામનગરના પંડિત વ્રજલાલજી પાસે ન્યાય-વ્યાકરણ-સાહિત્ય તથા જૈનશાસ્ત્રોનો ગહન અભ્યાસ થોડા સમયમાં કર્યો. - ૮ श्रीमद् धर्मधुरन्धर - सूरीश्वरपादपद्मसेवनतः । साहित्यादौ विषये, प्रापत् परमं हि नैपुण्यम् ॥९॥ પૂ. ધર્મધુરન્દરસૂરિમ. ની સાથે પૂજ્યશ્રી સં. ૨૦૨૨-૨૩-૨૪ તથા ૨૦૩૩માં સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મધુરન્થરસૂરીશ્વરજી મહારાજના ચરણકમલની સેવાથી તથા તેઓના સાંનિધ્યથી સાહિત્ય વગેરે વિષયોમાં તથા ગુજરાતી સાહિત્યમાં સારી નિપુણતા પ્રાપ્ત કરી. - ૯ जीवनसद्वृत्तविंशतिका 297

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332