________________
स्थानांगसूत्र
२५७
आनीय तत्र शयिष्य इति तृतीया, तदपि फलकादिकं यदि यथासंस्तृतमेवाऽऽस्ते ततो ग्रहीष्यामि नान्यथेति चतुर्थी, आसु च प्रतिमास्वाद्ययोः प्रतिमयोर्गच्छनिर्गतानामग्रह उत्तरयोरन्यतरस्यामभिग्रहः, गच्छान्तर्गतानान्तु चतस्रोऽपि कल्पन्त इति । वस्त्रग्रहणविषये प्रतिज्ञा: वस्त्रप्रतिमाः कार्पासिकादीत्येवमुद्दिष्टं वस्त्रं याचिष्य इति प्रथमा, प्रेक्षितं वस्त्रं याचिष्ये नापरमिति द्वितीया, अन्तरपरिभोगेनोत्तरीयपरिभोगेन वा शय्यातरेण परिभुक्तप्रायं वस्त्रं ग्रहीष्यामीति तृतीया, तदेवोत्सृष्टधर्मकं ग्रहीष्यामीति चतुर्थी । अथ पात्रप्रतिमा उद्दिष्टदारुपात्रादि याचिष्य इति प्रथमा, प्रेक्षितमिति द्वितीया, दातुः स्वाङ्गिकं परिभुक्ताप्रायं द्वित्रेषु वा पात्रेषु पर्यायेण परिभुज्यमानं पात्रं याचिष्य इति तृतीया, उज्झितधर्मिकमिति चतुर्थी । कायोत्सर्गाद्यर्थे स्थानप्रतिमाः, तत्र कस्यचिद्भिक्षोरेवम्भूतोऽभिग्रहो भवति यथाऽहमचित्तं स्थानमुपाश्रयिष्यामि तत्र चाकुञ्चनप्रसारणादिकां क्रियां करिष्ये तथा किञ्चिदचित्तं कुड्यादिकमवलम्बयिष्ये तथा तत्रैव स्तोकपादविहरणं समाश्रयिष्यामीति प्रथमा प्रतिमा, द्वितीया त्वाकुञ्चनप्रसारणादिक्रियामवलम्बनञ्च करिष्ये न पादविहरणमिति, तृतीया त्वाकुञ्चनप्रसारणमेव नावलम्बनपादविहरणे इति, चतुर्थी च यत्र त्रयमपि न विधत्त इति ॥१२७॥ હવે સંયત પુરૂષને આશ્રયીને કહે છે
અભિગ્રહ તે શય્યા અભિગ્રહ.
शय्या-वस्त्र- पात्र अने स्थाननी यार-यार प्रतिमा-प्रतिज्ञानो निर्देश छे. જેના ઉપર સૂવાય તે શય્યા-સંથારો... તે સંબંધી પ્રતિમા (१) इस४ = પાટીયું વિગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ-નક્કી કરેલ જ લઈશ, બીજું નહીં. આ પ્રથમ અભિગ્રહ.
=
(૨) જે પ્રથમ નિશ્ચય કરેલ છે તેને જ જ્યારે જોઈશ ત્યારે તે જ લઈશ. પણ બીજું નહીં. આ બીજો અભિગ્રહ.
(૩) તેમાં પણ તે નિશ્ચય કરેલ શય્યા શય્યાતરના ઘરે હશે તો તેની પાસેથી લઈશ પણ બીજા સ્થાનથી લાવીને તેના ઉપર શયન કરીશ નહીં. આ ત્રીજો અભિગ્રહ.
(૪) તે ફલક વિગેરે પણ જો જેમ જોઈએ તેમ પાથરેલ હશે તો ગ્રહણ કરીશ પણ બીજી રીતે नहीं. खायोथी प्रतिमा... योथो अभिग्रह.
આ ચાર પ્રતિમા-અભિગ્રહોમાં પહેલા બે અભિગ્રહો ગચ્છથી નીકળેલ સાધુઓને ગ્રહણ કરવા યોગ્ય નથી, પાછલી બે પ્રતિમા-અભિગ્રહમાંથી કોઈપણ એક અભિગ્રહ કરે. અન્ય ગચ્છમાં ગયેલા સાધુઓને તો ચારે કલ્પે છે.