Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 551
________________ समवायांगसूत्र આ કુમા૨પણામાં ૨૫ હજાર વર્ષ. માંડલિક રાજા તરીકે ૨૫૦૦૦ વર્ષ તથા ચક્રવર્તીપણામાં ૨૫ હજાર વર્ષ (આમ ગૃહસ્થપર્યાયમાં ૭૫૦૦૦ વર્ષ) ને સાધુપણામાં ૨૫૦૦૦ વર્ષ દીક્ષાપર્યાય તેઓનો છે. અને સર્વ આયુષ્ય ૧ લાખ વર્ષનું થયું. ૬૬॥ तीर्थपतिप्रोक्तभवनावासानाह ५४५ विद्युत्कुमाराणां षट्सप्ततिर्भवनावासलक्षाणि ॥६७॥ विद्युदिति, भवनवासिनां देवानां दशस्वपि निकायेषु संपीड्य चिन्त्यमानानि सर्वाण्यपि भवनानि सप्तकोट्यो द्वासप्ततिश्च शतसहस्राणि, एतानि चाशीतिसहस्राधिकलक्षयोजनबाहल्याया रत्नप्रभायाश्चाध उपरि च प्रत्येकं योजनसहस्रमेकं मुक्त्वा यथासम्भवमावासा इति, शेषेऽष्टसप्ततिसहस्राधिकलक्षयोजनप्रमाणे मध्यभागेऽवगन्तव्यानि, अन्ये त्वाहुर्नवयोजनसहस्राणामधस्ताद्भवनानि, अन्यत्र चोपरितनमधस्तनञ्च योजनसहस्रं मुक्त्वा सर्वत्रापि यथासम्भवमावासा इति, तत्रासुरकुमारादीनां दक्षिणोत्तरदिग्भाविनां सर्वसंख्यया भवनानि चतुःषष्टिशतसहस्राणि, नागकुमाराणां चतुरशीतिलक्षाः, सुवर्णकुमाराणां द्विसप्ततिलक्षाः, वायुकुमाराणां षण्णवतिर्लक्षाः, द्वीपकुमारदिक्कुमारोदधिकुमारविद्युत्कुमारस्तनितकुमाराग्निकुमाराणां षण्णामपि दक्षिणोत्तरदिग्वर्त्तिलक्षणयुग्मरूपाणां प्रत्येकं षट्सप्ततिर्लक्षा भवन्ति भवनानाम्, एषाञ्च सर्वेषामप्येकत्र मीलने प्रागुक्ताः संख्या भवन्तीति ॥६७॥ એ તીર્થંકરો દ્વારા કથિત ભવનાવાસોનું વર્ણન હવે કહે છે. (૭૬ મા સમવાયમાં) ભવનપતિ નિકાયના દેવોના ૧૦ નિકાયોના કુલ મળીને સર્વ ભવનોની સંખ્યા વિચારતાં ૭ ક્રોડને ૭૨ લાખ થાય છે. રત્નપ્રભા પૃથ્વી ૧ લાખ ૮૦ હજાર યોજનની જાડાઈવાળી છે તેમાં ઉપર હજાર યોજન નીચેના હજાર યોજન છોડી ૧ લાખ ૭૮ હજાર યોજનમાં આ આવાસો યથાસંભવ રહેલા છે. કેટલાક કહે છે કે ૯ હજાર યોજન નીચે ભવનો છે. અને બીજે કહ્યું છે ઉપર અને નીચે હજાર યોજન છોડી બાકીના મધ્યભાગમાં સર્વત્ર યથાસંભવ આવાસો જાણવા. તેમાં અસુરકુમાર નિકાયના દક્ષિણ અને ઉત્તરભાગવર્તી સર્વ ભવનો સંખ્યા ૬૪ લાખ છે. નાગકુમારના ૮૪ લાખ છે. સુપર્ણકુમારની ભવન સંખ્યા ૭૨ લાખની છે. વાયુકુમારની ૯૬ લાખ છે. દ્વીપકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર, અગ્નિકુમાર, આ ૬ એ ૬ નિકાયના દક્ષિણ ઉત્તર ભાગવર્તી ભવનોની સંખ્યા પ્રત્યેકમાં ૭૬ લાખની છે. સર્વ મળીને ૭ ક્રોડને ૭૨ લાખની પૂર્વોક્ત સંખ્યા થાય છે. દા

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586