________________
( ૮ )
સુભાાત-પદ્ય-તાકર
સેવા કરનાર સેવક ભક્તિવાળા હાય, વિનીત હાય, માયા રહિત હાય, તે પશુ, સેન્ચે-વડિલા તેની પ્રાર્થનાને નહિ સ્વીકારે અર્થાત્ તેની ભક્તિના અનાદર કરે ( તેા સ્વા શિમાની તે સેવકને માટું દુઃખ થાય. ) તે દુઃખથી બચવા માટે સેવક, સેવ્ય-વિલેની સેવા કરી શકતા નથી. પ.
સેવકે શું ન કરવું ?
येन स्याल्लघुता लोके, पीडा च प्रभुचेतसि । प्राणत्यागेऽपि तत्कर्म, न कुर्यात्कुलसेवकः ॥ ६॥
જૈનવશ્રુતન્ત્ર, પૃ૦ ૨,, t॰ રૂ૪૭.
જે કાય કરવાથી લેાકમાં પેાતાની લઘુતા-હલકાઇ થાય અને સ્વામીના ચિત્તમાં પીડા થાય તેવું કાંચ કુળના સેવકે ( અથવા વંશપર પરાથી આવતા સેવકે ) પ્રાણના ત્યાગ થાય તેા પણ કરવું નહીં. ૬.
સેવકના ધઃ—
एकान्ते मधुरैर्वाक्यैः सान्त्वयन्नहितात्प्रभुम् । वारयेदन्यथा हि स्यादेष स्वयमुपेक्षितः ॥ ७ ॥
विवेकविलास उल्लास २, श्लो० ९८.
પેાતાના શેઠને એકાન્તમાં મીઠા વાક્યોથી સમજાવવા જોઇએ અને અહિતકર કાર્યાંથી તેને વારવા જોઇએ. જો એમ