________________
પંડિત
જે પુરુષ સર્વ કાર્યના આરંભે ઈરછા અને સંકલ્પ રહિત કરે છે અને જેણે જ્ઞાનરૂપી અગ્નિવડે કમને બાળી નાંખ્યાં હોય તેને જ ડાહા પુરુષે પંડિત કહે છે. ૬.
सत्यं तपो ज्ञानमहिंसतां च,
विद्वत्प्रणामं च सुशीलतां च । एतानि यो धारयते स विद्वान्,
न केवलं यः पठते स विद्वान् ॥७॥ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનને પ્રણામ અને ઉત્તમ શીલ : આટલાને જે ધારણ કરે છે–આચરે છે તે જ વિદ્વાન છે; પરંતુ જે કેવળે ભણે—જાણે તે કાંઈ વિદ્વાન નથી. ૭.
स्वकार्यपरकार्येषु, यस्य वुद्धिः स्थिरा भवेत् । તય સૈફ પાહિત્યં, રોણા કુંતારાપરઃ || ૮ || પિતાના અને પરના કાર્યને વિષે જેની બુદ્ધિ સ્થિર હોય છે તેની જ પંડિતાઈ આ જગતમાં સાચી છે. બાકીના તે પુરુષરૂપી વૃક્ષના વાચક છે, અર્થાત્ પુરુષરૂપધારી છતાં વૃક્ષ જેવા જ મૂઢ છે. ૮. સાચે પંડિત ગર્વ રહિત – पुर्णोऽपि कुम्भो न करोति शब्दं,
अर्थो घटो घोषमुपैति यस्मात् । विद्यावतां नो भवतीह गर्यो विद्याविहीना बहुभाषकाः स्युः ॥९॥
મટકોર, પ્રવાહ ૧, ગો. ૨૭.