________________
• शिष्य (३२)
शिष्य सक्ष:
गुरोराज्ञां सदा रक्षेत्, धर्मोपेता भवेद्यदि । यः पूज्यगुणदर्शी च, स शिष्योऽन्वर्थकः खलु ॥ १ ॥
જે (ગુરુની આજ્ઞા) ધર્મયુક્ત હોય તે ગુરુની આજ્ઞાનું સદા પાલન કરવું. જે શિષ્ય પૂજ્ય(ગુરુ)ના ગુણને જેનાર હોય તે શિષ્ય જ સાર્થક નામવાળે છે. ૧. ગુરુભક્ત શિષ્ય ભાગ્યશાળી –
तं वेभि शिष्यं पुण्याढ्यं, येनाऽऽसो हितदो गुरुः । पुत्रवद् भक्तितः प्रीत्या, सेव्यते निर्भयः सदा ॥२॥
मुनि हिमांशुविजय. તેને હું પુણ્યશાલી શિષ્ય ગણું છું કે જે પુત્રની જેમ ભક્તિ તથા સ્નેહથી નિર્ભયપણે પિતાના હિતૈષી આસ ગુરુદેવની હંમેશા સેવા કરે છે–સેવાને મેળવે છે. ૨. वाच्यः स शिष्यो भुवि भाग्यशाली,
गुणेकपात्रस्य गुरोः सुभक्त्या । आज्ञाकरः सेवनकृद् हितं य.. स्तोषं गुरोः सौख्यमुदौ च कुर्यात ॥ ३ ॥
मुनि हिमांशुविजय.