________________
પરસ્ત્રી
( ૧૦૧૧)
પડ્યા રહેવું વગેરે સંકટ ભેગવવાં પડે છે; માટે ઉત્તમ પુરુષે પરસ્ત્રીમાં રતિ કરવી યુક્ત નથી. ૧૫. પરસ્ત્રીત્યાગ ફળઃ–
मनसाऽपि परेषां यः, कलत्राणि न सेवते । તે હિ રોજે રેવા, તેને સા ઘા પૃતા ૬ |
કુમારપાઇપ, વત્ર ૮. (૩માત્મા, સ. ) હે મહારાજ ! જે મનુષ્ય મનથી પણ પરસ્ત્રીને સેવત નથી તે જ ખરેખર આ લેક અને પરલેક એમ બને લોકમાં ધન્ય છે, અને આવા નરવીરવડે જ પૃથ્વી ટકી રહી છે. ૧૬.
मातृवत् परदारान् ये, मन्यन्ते वे नरोत्तमाः । न ते यान्ति नरश्रेष्ठ ! कदाचिद्यमयातनाम् ॥ १७ ॥
ઘપુરાવા, માણા રૂ૨, ૦ ૮૭. હે નરણ (રાજા) ! જે ઉત્તમ પુરુષો પરસ્ત્રીને માતા તુલ્ય માને છે તે પુરુષે કદાપિ યમરાજની કરેલી પીડાને પામતા નથી. ૧૭.