________________
અવસ્થા
( ૧૯૭૯)
અહો ! મહાકષ્ટ છે કે વૃદ્ધ થયેલા પુરુષનું ગાત્ર સંકેચ પામે છે, ચાલવાની શક્તિ મંદ થાય છે, દાંતની શ્રેણી પડી જાય છે, નેત્રની દૃષ્ટિ નષ્ટ થાય છે, કાનની બધિરતા વધતી જાય છે, મુખમાંથી લાળ પડવા માંડે છે, બાંધવ જને તેના વાકયને આદર કરતા નથી, ભાયં સેવા કરતી નથી અને પુત્ર પણ શત્રુ જે થાય છે. ૮. जनयति वचोऽव्यक्तं वक्त्रं तनोति मलाविलं,
स्खलयति गति हन्ति स्थाम श्लथीकुरुते तनुम् । दहति शिखिवत्सर्वाङ्गानां च यौवनकाननं, गमयति वपुर्मानांवा करोति जरा न किम् ॥९॥
सुभाषितरत्नसन्दोह, श्लो० २१९. વૃદ્ધાવસ્થા વચનને અસ્પષ્ટ કરે છે–બરાબર બેલી શકાતું નથી, મુખને લાળથી વ્યાપ્ત બનાવે છે, ગતિને ખલના પમાડે છે, તેજને-સામર્થ્યને-હણે છે, શરીરને શિથિલ કરે છે, સર્વ અવયથી વિકસ્વર થયેલા યૌવનરૂપી વનને અગ્નિની જેમ બાળે છે, તથા છેવટ શરીરને પણ નાશ કરે છે. વૃદ્ધાવસ્થા મનુષ્યોને શું શું અનિષ્ટ નથી કરતી ? ૯. चलयति तनुं दृष्टेन्ति करोति शरीरिणां,
रचयति बलादव्यक्तोक्ति तनोति गतिक्षतिम् । जनयति जने नानानिन्दामनर्थपरम्परां, हरति सुरभि गन्धं देहाजरा मदिरा यथा ॥ १० ॥
મવિતરણરજદ, ૦ ૨૭મદિરાની જેમ વૃદ્ધાવસ્થા શરીરને પ્રજાવે છે, દૃષ્ટિને મિત કરે છે, બળાત્કારે અવ્યક્ત-અસ્પષ્ટ વચન બોલાવે છે, ચાલવામાં ખલના પમાડે છે, લોકમાં વિવિધ પ્રકારની