________________
(૯૨૮ ) - સુભાષિત-પદ્ય-રત્નાકર આશાના ભંગથી-નિરાશપણે–પાછા જતા નથી તે જ એક પુરુષ આ પૃથ્વી પર મનુષ્યની માયે વખાણવા લાયક છે અને તે જ પુરુષ પુરુષના વ્રતને પાર પામેલે કહેવાય છે. ૬. यः समुत्पतितं क्रोधं, मानं चापि नियच्छति । स श्रियो भाजनं पुंसां, यश्चापत्सु न मुह्यति ॥ ७ ॥
भागवत (व्यासदेव), स्कन्ध ६१, अ० १, श्लो० ५२. જે પુરુષ ઉત્પન્ન થયેલા ક્રોધને અને માનને પણ શમાવી દે છે, તથા જે પુરુષ આપત્તિને વિષે મુંઝાતું ન હોય તે માણસ પુરુષની લક્ષ્મીનું પાત્રસ્થાન થાય છે–તે પુરુષ જ વાસ્તવિક પુરુષ છે. ૭.
यस्त्विन्द्रियाणि मनसा, नियम्यारभतेऽर्जुन !। कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ।। ८ ॥
માવતા , આ૦ રૂ, આ૦ ૭. શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન ! જે પુરુષ મનવડે ઇદ્રિએને કબજે કરીને આસક્તિ રહિતપણે કર્મે દ્વિવડે કમગને આરંભે છે, તે પુરુષ શ્રેષ્ઠ છે. ૮.
दधात्यापदि धैर्य, योऽन्यप्रशंसाविधौ गुरुः । ज्ञानाप्ता एकलोमिष्टः, स कथ्यते महाजनः ॥ ९ ॥
જે પુરુષ આપત્તિને વખતે ધીરજ ધારણ કરે છે, અન્ય જનની પ્રશંસા કરવામાં ગુરુ (ઉદાર ) છે અને જ્ઞાનને પ્રાપ્ત કરવામાં જ ખૂબ લેબી હેય છે તે મહાજન કહેવાય છે. ૯.