Book Title: Philosophy of Nine Reals
Author(s): Sunandaben Vohra
Publisher: Shantilal V Desai

View full book text
Previous | Next

Page 47
________________ or inauspicious. As soon as this auspicious and inauspicious karmic matter is completely dissociated from the soul, the latter attains its natural state of freedom, emancipation. આ નવ તત્ત્વો એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વની રચના સ્વયંસંચાલિત છે. આ નવ તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વને સમજવા માટે છે. જો નવ તત્ત્વોને યથાર્થપણે સમજાય તો જીવ ઘણા સંતાપ અને દુઃખથી મુક્ત થઈ શકે. જયાં સુધી જીવ શુભાશુભ કર્મ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી સંસાર છે. શુભાશુભ કર્મોનો છેદ થતાં જીવ પોતાના સહજ સ્વાભાવિક એવા મોક્ષને પામે છે. A soul, when in the state of ingorance causes allspicius karmas, inflow of karmics matter and bondage. On the otherhand, it, while in the state of knowledge, causes stoppage of the inflow of karmic matter, partial and total dissociation of karmic matter from itself. Having faith in the nine reals and having know soul alone to be worthy of attainment, one regains union of one's soul with its pure state, that is, freedom - Emanication. જીવ અજ્ઞાનદશાને કારણે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ કરે છે. જ્ઞાનદશાને પ્રાપ્ત કરી સંવર, નિર્જરા અને મોક્ષને પામે છે. નવતત્ત્વને શ્રદ્ધીને, એક આત્માને જ ઉપાદેય જાણી, તેને મોક્ષમાં જોડવો તે તત્ત્વનો સાચો પરિચય છે. Jain Education International 36 -- For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96