Book Title: Philosophy of Nine Reals
Author(s): Sunandaben Vohra
Publisher: Shantilal V Desai

View full book text
Previous | Next

Page 77
________________ નાવમાં છિદ્રો પડે ત્યારે તેમાં પાણીનો પ્રવાહ આવે અને નાવ સમુદ્રમાં ડૂબી જાય. તેમ આત્મા અજ્ઞાનવશ અસંયમ સેવે તો આશ્રવના છિદ્રો દ્વારા કર્મનો પ્રવાહ આવે અને જીવ ભવ સમુદ્રમાં ડૂબી જાય. Auspicious karmic matter is identified with the auspicious inflow and the inauspicious karmic matter is identified with the inauspicious inflow. So, the soul should stop the inflow of both the types. શુભકર્મતે શુભાશ્રવ છે. અશુભકર્મ તે અશુભાશ્રવ છે. માટે બંને આશ્રવને જીવે રોકવા જરૂરી છે. The soul should remove the five main causes of the inflow because they are also the causes of the bondage of soul with karmic matter. આશ્રવના મૂળ પાંચ પ્રકારને રોકવા કારણ કે તે કર્મબંધનાં કારણો છે. Mithyātva (Wrong faith) : Lack of faith in the founder of the path of Religion, spiritual guide and religion; faith in the opposites of these three; wrongly considering the body etc. to be the right means to real happiness; faith in what is not real and true. All this disappears as soon as the right faith arises. મિથ્યાત્વ : સદેવ-સતગુરુ-સધર્મમાં અશ્રદ્ધા. અસદેવ અસત-ગુરુ અસત-ધર્મમાં શ્રદ્ધા. દેહાદિમાં સુખની માન્યતા. તત્ત્વની વિપરીત માન્યતા. તે સમક્તિની પ્રાપ્તિ થતાં દૂર થાય. Avirati (Nonrestraint) : Absence of the practice of vows. અવિરતિ : વ્રત પચ્ચખાણ રહિત અસંયમ Pramāda (Negligence) : Disrespect and dislike of religion, seeking pleasure in worldly objects and passions, indulging in talks arousing feeling of attachment, finding pleasure in sleep. પ્રમાદ : ધર્મમાં અનાદર, અરુચિ, વિષય કષાયમાં રતિ, રાગકથા અને આ નિદ્રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96