Book Title: Philosophy of Nine Reals
Author(s): Sunandaben Vohra
Publisher: Shantilal V Desai

View full book text
Previous | Next

Page 66
________________ અરૂપી દ્રવ્યો પોતાના ગુણધર્મથી જણાય છે. જેમકે ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્ગલને ગતિમાં નિમિત્ત થવાનો છે. જીવ ચૈતન્ય લક્ષણથી જડ દ્રવ્યોથી જુદો જણાય છે. અજીવમાં અરૂપી દ્રવ્યો છે પણ તે ગુણ સામાન્ય છે. પુદ્ગલ દ્રવ્ય એક જ રૂપી છે. પુદ્-ભરાવું, મળવું. ગલ-ગળવું, ફરીજવું. આથી પુદ્ગલ દ્રવ્ય વિનાશી કહેવાય છે. તે તેના વર્ણાદિથી સમજાય છે. Kala is not included in the class of astikaya substances because it has only one space-point. Soul is not included in the class of non-soul substances because it is sentient. Padgala is not included in the class of arupi substances because it has physical qualities like colour, form, etc. અસ્તિકાય દ્રવ્યમાં કાળ નથી કારણ કે તે અપ્રદેશી છે. અજીવ દ્રવ્યોમાં જીવ નથી કારણ કે જીવ ચેતન છે. અરૂપી દ્રવ્યોમાં પુદ્ગલ નથી કારણ કે તે વર્ણાદિવાળું છે, રૂપી છે. Jain Education International ★★★ - 55 .. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96