Book Title: Philosophy of Nine Reals
Author(s): Sunandaben Vohra
Publisher: Shantilal V Desai

View full book text
Previous | Next

Page 82
________________ વળી, નિર્જરાના બે પ્રકાર છે. ૧. અકામ નિર્જરા : ઉદયમાં આવેલાં કર્મ તેના કાળે નષ્ટ થાય છે. પણ તે સમયે જીવ ઉદય કર્મમાં જોડાયેલો હોવાથી વિભાવદશાને કારણે નવો અનુબંધ કરે છે. તેથી તે કર્મોનું ખરવું અકામ નિર્જરા છે. 2. Voluntary Partial Dissociation: This is found in the case of a monk endowed with right knowledge. He dissociates the bound karmic matter through the practice of penance. As this dissociation is effected by the voluntary efforts, it is called voluntary dissociation. And as this dissociation is voluntary, the soul, at that time, has pure states and as a result binds no new karmic matter. ૨. સકામ નિર્જરા : જ્ઞાની - મુનિને હોય છે. ઉદયવતી કર્મો સાથે * ઉપયોગની તદ્રુપતા ન હોવાથી ઉપયોગ શુદ્ધ જ્ઞાનમય લેવાથી કર્મો નાશ પામે : છે. અને નવો બંધ તેવો થતો નથી. તે સકામ નિર્જરાતત્ત્વ છે. Thus the means for the voluntary partial dissociation is penance. Penance primarily means extinction of desires. And the means for the exitinction of desires are twelve forms of penances. Of the twelve forms, six are external and the other six are internal. નિર્જરા થવાનું સાધન તપ છે. તપ – ઇચ્છાનું અટકવું, નિરોધ થવો કે શમાઇ જવું. ઇચ્છાનિરોધઃ તપ :” ઇચ્છા નિરોધ માટેના સાધનો બાર પ્રકારના તપ - છ બાહ્ય અને છ અત્યંતર છે. We can see the external penances. They are the forms of the mortification of body. The six external penances are as follows બાહ્ય – બાહ્ય દૃષ્ટિથી દેખાય; તપ - શરીરને તપાવે, દમે તે બાહ્ય તપના છ પ્રકાર (1) Anaśana: To give up all sorts of food for a limited period of time or till death. આ 000 1000 1000 71 0 0 0 0 0 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96