Book Title: Philosophy of Nine Reals
Author(s): Sunandaben Vohra
Publisher: Shantilal V Desai

View full book text
Previous | Next

Page 83
________________ ૧. અનશન : અલ્પાધિક સમય માટે અથવા મૃત્યુ પર્યત સર્વ પ્રકારના આહારનો ત્યાગ. (2) Unodari : To eat less than what is needed to fill the belly. ૨. ઉણોદરી : ભૂખ કરતાં ઓછો આહાર લેવો. (3) Vrtisaṁkṣepa : To limit the items of food. ૩. વૃત્તિ સંક્ષેપ : આહારના પદાર્થોની મર્યાદા રાખી ગણત્રીમાં લેવા. (4) Rasapurityaga : To give up stimulating or delicious food, viz. ghee, milk, curd, oil, etc. ૪. રસ ત્યાગ: સ્વાદના જય માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, ; દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું (મીઠું) રસવાળા પદાર્થો છે. (5) Vivikiusayyasanasanlinaia : Tostay in lonely places free from all disturbances. ૫. વિવિક્તશય્યાસનસલીનતાઃ ક્ષુબ્ધ કરે તેવા કારણોથી રહિત સ્થાનોમાં એકલા રહેવું. (6) Kuraklesa : To place one's body under stress through cold or heat, through adopting diverse postures and the like. દ, કાયકલેશઃ શરીરને કષ્ટ આપવું અને પદ્માસન જેવાં આસનોનો મહાવરો કરવો. The internal penances could not be seen. They purify the internal states of the soul. The six internal penances are as follows: આ અંતરંગ તપ છે. પ્રાયઃ બાહ્યદષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના છે પરિણામને વિશુદ્ધ કરે છે. અભ્યતર તપના છ પ્રકાર છે. (1) Pruyaścitta : Atonement. To repent and atone for the sinful acts. ૧. પ્રાયશ્ચિત થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત કરવું. (2) Vinaya : Veneration. To respect and honour the teachers and elders. XXXIIIIIIIIII 7. IIIIIIIIIIIIIIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96