________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨)
(પરમાગમ – ચિંતામણિ * વતી, આત્માકો પરમાત્માને સમાન શુદ્ધ ભાવોસે જાનકર આત્મિક વ્રત પર દષ્ટિ રાખતા હૈ. ઉસકે ભાવોમેં જ્ઞાનમઈ આત્મિક સ્વભાવરૂપ ચેતનાકી પ્રતિમા ધ્રુવરૂપને રહતી હૈ. ૭૪૦.
(શ્રી તારણસ્વામી જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૧૨ ) * જે શ્રાવકે અહીં મોક્ષાભિલાષી મુનિને ભક્તિપૂર્વક આહાર આપ્યો છે તેણે કેવળ તે મુનિને જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત નથી કર્યા પણ પોતાની જાતને પણ તેણે મોક્ષમાર્ગમાં લગાવી છે. બરાબર જ છે – મંદિર બનાવનાર કારીગર પણ નિશ્ચયથી તે મંદિરની સાથે જ ઊંચા સ્થાન ઉપર ચાલ્યો જાય છે. ૭૪૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિકા, દાન અધિકાર, શ્લોક-૯)
* * *
* “... શાલિતંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતાં, અત્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યતર તુષનો ત્યાગ થતાં, બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વ સંગના પરિત્યાગરૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતાં, ભાવલિંગ હોય કે ન હોય, નિયમ નથી. પરંતુ અત્યંતરમાં ભાવલિંગ હોતાં, સર્વ સંગના પરિત્યાગરૂપ દ્રવ્યલિંગ હોય જ છે. ૭૪૨.
( શ્રી જયસેન આચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૪૧૪)
* * *
* જિનેન્દ્રદેવકે ચરણોંકા દર્શન (જિનભક્તિ) અંત:કરણમે ઉત્પન્ન હોકર વિસ્તારકો પ્રાપ્ત હુએ સમસ્ત અજ્ઞાનકો ઇસ પ્રકારને નષ્ટ કર દેતા હૈ જિસ પ્રકાર કિ ઈસ લોકમે ફેલે હુએ સમસ્ત અંધકારકો સૂર્યકી પ્રભા નષ્ટ કરી દેતી હૈ. વહુ પુણકો વિસ્તૃત કરતા હૈ, પાપકો નષ્ટ કરતા હૈ, તથા પ્રમોદ, મૈત્રી, કાંતિ, ઉત્તમ ગતિ, બુદ્ધિ
ઔર લક્ષ્મીકા આશ્રય લેકર કાંતિ વ કીર્તિકો કરતા હૈ. ઠીક હૈ – જો જિન ચરણોંકા દર્શન મુક્તિકો ભી પ્રાપ્ત કરા દેતા હૈ વહ અન્ય કયા કયા નહીં કર સકતા હૈ? સબ કુછ કર સકતા હૈ. ૭૪૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિત રત્નસંદોહ, શ્લોક-૪(૧) * સ્વર્ગલોકમે ઇચ્છાનુસાર ભોગોકો નિરંતર ભોગકર ભી જો કોઈ નિશ્ચય તૃત નહીં હુઆ વહુ વર્તમાન તુચ્છ ભોગોસે કિસ તરહું તૃતિ પ્રાપ્ત કર સકેગા? ૭૪૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય-ટીકા, શ્લોક-૭૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com