________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૨૦)
(પરમાગમ ચિંતામણિ
* શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે, લોષ્ટ (માટીનું ઢેફું) અને કાંચન જેને સમાન છે, તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. ૧૬૮૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૪૧)
***
* એદેશ સ્વસંવેદન સર્વ સ્વસંવેદનનું અંગ છે. જ્ઞાનવેદનામાં વેઘો જાય છે તે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. (તેને) સ્વસંવેદન જ્ઞાની જ જાણે છે. સ્વરૂપથી પરિણામ બહાર ગયું હતું તે જ સંસાર, સ્વરૂપાચરણરૂપ પરિણામ તે જ સાધક અવસ્થામાં મોક્ષમાર્ગ તથા સિદ્ધ અવસ્થામાં મોક્ષરૂપ છે. ૧૬૮૧.
-
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૩૧)
* યહાં નિન્દિત દુર્જનસંગતિ પ્રાણીયોંકે જિસ દોષકો (અહિતકો ) કરતી હૈ ઉસકો કરનેકે લિયે ભૂખસે પીડિત વ્યાઘ્ર સમર્થ હૈ, ન ક્રોધકો પ્રાપ્ત હુઆ આશીવિષ સર્પ સમર્થ હૈ, ન બલ વીર્ય એવં બુદ્ધિસે સમ્પન્ન શત્રુ સમર્થ હૈ, ન ઉન્મત્ત હાથી સમર્થ હૈ, ન રાજા સમર્થ હૈ ઔર ન ઉદ્ધત સિંહ ભી સમર્થ હૈ. ૧૬૮૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૨૭)
***
* યહાં કોઈ પ્રશ્ન કરૈ કિ રૌદ્રધ્યાન પાંચવે ગુણસ્થાનમેં કહા સો સિદ્ધાંતમેં પાંચવે ગુણસ્થાનમેં લેશ્યા તો શુભ કહી હૈ ઔર નરક આયુકા બંધ ભી નહી હૈ સો પંચમ ગુણસ્થાનમેં રૌદ્રધ્યાન કૈસે હો? ઉત્તરઃ યહ રૌદ્રધ્યાનકા વર્ણન પ્રધાનતાસે મિથ્યાત્વકી અપેક્ષા હૈ. પાંચવે ગુણસ્થાનમેં સમ્યક્ત્વકી સામર્થ્યસે ઐસે રૌદ્રપરિણામ નહિ હોતે. કુછ ગૃહકાર્યકે સંસ્કારસે કિંચિત્ લેશમાત્ર હોતા હૈ ઉસકી અપેક્ષા કહા હૈ સો યહ નરકગતિકા કારણ નહિ હૈં. ૧૬૮૩.
-
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૬, શ્લોક-૩૬ )
* જો કોઈ અપને આત્માકે હિતકા કામ છોડકર, ચિત્તમેં મમતા-ભાવમેં લીન હોકર, દૂસરોંકે કાર્યોમેં હી રત હો જાતા હૈ વહ અપને આત્મહિતકો નાશ કર દેગા.
૧૬૮૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૫૭)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com