________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ )
(પરમાગમ – ચિંતામણિ * આ સંસારમાં સુખ તો બે દિવસનું છે, પછી તો દુ:ખોની પરિપાટી છે; તેથી હે હૃદય ! હું તને શિખામણ આપું છું કે તારા ચિત્તને તું વાડ કર, અર્થાત્ મર્યાદામાં રાખ, ને સાચા માર્ગમાં જોડ. ૧૪૬ર.
(મુનિવર રામસિંહ, પાહુડ દોહ, ગાથા-૧૮૬) * જહાં આત્માં અપને સ્વભાવ મેં હૈ અથવા આત્મા પરમાત્મા કા ધ્યાન કર રહા હૈ યા પરમપદ જો મોક્ષ હૈ ઉસકા મનન કરતા હૈ ઉસીકે અહિંસાવ્રત હોતા હૈ. ૧૪૬૩.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૭૫) * દહીંના મંથનથી ઘીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની ક્રિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છૂપાવવી એ સાંજના અંધકાર સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના સૂર્યનો ઉદય કરવા સમાન છે. સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્માસત્તા છોડીને અન્યની સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૧૪૬૪.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, મોક્ષ દ્વાર, પદ-૨૩) * અવિવેકી માનવ સ્ત્રીકે સંસર્ગકો સુખ કહતે હૈં કિંતુ વિચાર કિયા જાવે તો યહુ હી દુ:ખોંકે બડે ભારી બીજ હું ૧૪૬૫.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૯૦) * ધર્મ ગુરુ હૈ, મિત્ર હે, સ્વામી હૈ બાંધવ હૈ, હિ તૂ હૈ, ઔર ધર્મ હી વિના કારણ અનાથોંકા પ્રીતિપૂર્વક રક્ષા કરનેવાલા હૈ. ઈસ પ્રાણીકો ધર્મ કે અતિરિક્ત ઔર કોઈ શરણ નહીં હૈ. ૧૪૬૬.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૩, શ્લોક-૧૧) * પરમગુરુ ઐસા ઉપદેશ કરતે હૈ જો જ્ઞાનસ્વભાવ સહિત તથા આનંદમયી હોતા હૈ ઉસમેં કેવલજ્ઞાનકા કારણ ઐસા જ્ઞાનમયી અંકુર દીખ પડતા હૈ વહી આનંદમયી વ જ્ઞાન સ્વભાવમયી ભેદવિજ્ઞાન હૈ. ૧૪૬૭.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૧૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com