________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૭
પરમાગમ – ચિંતામણિ)
* હે સચ્ચે શ્રોતા! જો જો આત્મા ઉદય હોકર પ્રફુલ્લિત કમલકે સમાન પૂર્ણ હો જાતા હૈ વહી આત્મા અને જ્ઞાનપ્રકાશમેં આચરણ કરતા હુઆ સિદ્ધસ્વભાવમેં લીન રહતા હૈ. હે સચ્ચે શ્રોતા ! ઉસ ઉસને અપને આત્માકો સાધન કર લિયા હૈ અર્થાત્ જો આત્માકા સચ્ચા સાધન કરતા હૈ વહુ સિદ્ધ હો જાતા હૈ. ૧૦૩૮.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૧૩૫ ) * જો ધર્મસ અધિષ્ઠિત (સહિત) આત્મા હૈ, ઉસકે સાથ સર્પ, અગ્નિ, વિષ, વ્યાધ્ર, હુસ્તી, સિંહ, રાક્ષસ તથા રાજાદિક ભી દ્રોહ નહિ કરતે હૈ અર્થાત્ યહ ધર્મ ઈન સબસે રક્ષા કરતા હૈ અથવા ધર્માત્મા, યે સબ રક્ષક હોતે હૈં. ૧૦૩૯.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, ધર્મભાવના, શ્લોક-૧૭) * હે ઇશ! આપના સાન્નિધ્યની સૌરભ વડે અતત્ત્વવચનો પણ તત્ત્વ પ્રતિપત્તિમાં અત્યંત કુશળ થઇ જાય છે, કેમકે પદે પદે એકાંતરૂપ વિષનું વમન કરનારા તે વચનો પણ આપના માર્ગમાં સ્યાત્ પદથી અલંકૃત થતાં પદે પદે અમૃતને ઝરે છે. ૧૦૪).
(શ્રી અમૃતચંદ્ર આચાર્ય, લઘુતત્ત્વ સ્ફોટ, સ્તુતિ-૨૦, શ્લોક-૧)
* * *
* જેમ મંત્રના પ્રભાવથી સર્પનું વિષ ઉતરી જાય છે તેમ અતિ તીવ્ર કામની પીડા પણ આત્મજ્ઞાનના બળથી નિયમથી શાંત થઈ જાય છે. ૧૦૪૧.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૧૩) * અગ્નિના સંયોગથી જેમ જળ તપ્તાયમાન થાય છે તેમ દેહના સંયોગથી (મમત્વથી) અનંતકાળથી આત્મા તપ્તાયમાન થઈ રહ્યો છે એમ જાણીને કલ્યાણાર્થી મુનિજનો દેહથી પણ મમત્વ તજી શીતલ (આનંદરૂપ) થાય છે. ૧૦૪૨.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૫૮) * જે મુનિઓના ધ્યાનરૂપી અગ્નિથી પ્રજ્વલિત હૃદયમાં ત્રિલોક-વિજયી કામદેવને પણ બળતો જોઈને અતિશય ભયભીત થયેલાં કષાયો એવી રીતે નષ્ટ થઈ ગયા કે તેમાં તે ફરીથી પ્રવેશી ન શક્યા, તે મુનિઓ જયવંત વર્તે છે. ૧૦૪૩.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. -૧. શ્લોક-૫૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com