Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 16
________________ ૧૦૦૮ વાર શ્રી વિજ્ય વલ્લભસૂરીશ્વવરજીના પ્રશિષ્ય આચાJશ્રી ઉમંગસૂરિજી પધાર્યા હતા. ગામેગામના શ્રીસંઘના શ્રાવકેની મોટી હાજરીમાં વિ.સં. ૧૯ત્રુનાં જેઠ સુદ ચોથને શનિવારે અમદાવાદ શામળાની પિળના ઉપાશ્રયમાં અઠ્ઠાઈ મહેસૂવપૂર્વક આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું હતું. - સ્વપર ઉપકારી. ૩૭ વર્ષ ૭ માસને છ દિવસની દીક્ષા પર્યાય પાળી તેમાંના બે વર્ષ ને ૩ માસ ને ૧૫ દિવસનું આચાર્ય પદ ભેગવી. સં. ૧૯૫ ના ભાદરવા વદ ચોથ ને સમવારના રોજ પ્રાંગધ્રામાં પિતાનું પર વર્ષ ને નવ માસ ને ૧૬ દિવસનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. કેટીશ વંદન હો આચાર્યશ્રીને. યુગપ્રધાન શ્રી પાર્ધચંદ્રસુરીશ્વરજીને છંદ. સૂરિ પાર્ધચંદ્ર હુવા અવતારી, જસનામત મહિમા ભારી; કષ્ટ ટલે મિટે તાપતપ, પૂજ્ય દાદાજી જાપ જપત્ર પાન પૂજ્ય નામે સબ કષ્ટ ટલે, વલિ ભૂત પ્રેત તે નહિ છલે; મિલે ન ચેર હોય ગપ ચપ, પૂજ્ય દાદાજી જાપ જપો. મારા લક્ષ્મી દિન દિન વધ જાવે, ઔર દુખ ને તે નહિ આવે, વ્યાપારમાં હવે બહુત નફ, પૂજ્ય દાદાજી જાપ જપી લેવા અડે કામતે હાઈ જાવે, વલિ બિગડયે કામ તો બન જાવે; ભૂલચૂક નહિં ખાય ડફે, પૂજ્ય દાદાજીરે જાપ જપ જા. રાજકાજમાં તેજ રહે, વલિ ખમા ખમા સબ લેક કહે આછિ જાયગા જા રૂપ, પૂજ્ય દાદાજીરે જાપ જપ, પાપા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110