Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 95
________________ માંહિ. સૂત્ર. ૧દા પાસસ્થાની પરંપરા, જે માનીએ શ્રાદ્ધ તે પંચ મહાવ્રત ભંજવા, એણિ કારણે હે કિમ સરશે કાજ. સૂત્ર૧ બોલ વિરૂદ્ધ ઘણું ઈસ્યા, નહિ કહેણને જેગ; તિલ માંહિ કાલા કેટલાક તે જે હેજે પંડિત લેક. સૂત્રો ૧૮ ખેટે મૂલમે મઠપતિ, લેક મુશે નિશદિશ; તે હિત કારણ મેં કહ્યો; મત આણજે હે કઈ મનમેં રીશ. સૂત્ર૧૦ ગચ્છાચાર અનેક છે, તે જાણે સહુ કેઈ; શ્રી જિન સૂત્ર આરાધજો; જીમ તુમને હે અવિચલ સુખ હોઈ. સૂત્રક ૨૦ શ્રી વિજય દેવ સૂરિ એમ કહે, પાલે આગમ પ્રમાણુ સૂત્ર વિરૂદ્ધને છાંડ, જીમ પામે છે શીવપુર ઠામ. સૂત્ર૦ ૨૧ સંપૂર્ણ શ્રી ઉપદેશની સજઝાય. - સાર નહીં રે સંસારમાં, કર મનમાં વિચારજી; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દૃષ્ટિ પસારજી સાર૦ ૧ જાગ જાગ ભવિ પ્રાણીયા, આસુ ઝટ ઝટ જાયજી વખત ગયે ફરી નહિ આવશે, કારજ કાંઈ ન થાયછ ૦સાર, રા દક્ષ દષ્ટાંતે દેહિલે,પામી નર અવતારજી; દેવ ગુરૂ જેગ પામીને, કરીએ જન્મ સુધારજી સાર૦ ૩ મારૂં મારું કરી જીવતું ફરીએ સઘળે ઠાણજી આશા કેઈ ફળી નહિ, પાઓ સંકટ ખાણજી સાર૦ ૪ માતા પિતા સુત બંધવા, ચડતી સામે આવે પાસ; પડતી સમે કેઈ નહિ રહે,

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110