Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 26
________________ શીખરજી, ગીરનારજી, આબુજી, કેશરીયાજી, તારંગાજી, કચ્છભુજ, મારવાડ, મેવાડ વિગેરે પવિત્ર તીર્થોની યાત્રા કરી સારે લાભ લીધું છે. ઉપધાન તપ પણ પતિની હાજરીમાં જ કરીને દ્રવ્ય વ્યય ઠીક પ્રમાણમાં કર્યો હતો. પતિના ગુજરી ગયા બાદ આજ દિન સુધીમાં એટલે લગભગ બત્રીસ વર્ષ સુધીમાં બીજા પણ અનેક ધાર્મિક કાર્યો કરેલાં છે.-જેમકે–વીશસ્થાનક, ખીર સમુદ્ર, માસક્ષમણ, સોલભ નું, ચત્તારિઅઠ્ઠદસદોય, વરસીતપ, છ અઠ્ઠાઈઓ, બીજી છુટી અઠ્ઠાઈઓ, દેઢમાસી, ચારમાસી, સિદ્ધિતપ, વર્ધમાન -તપની (૩૩) એળીઓ, સિદ્ધચકજીની ઓળીએ, સો જેટલા અઠ્ઠમે, બાવનજીનાલય, ચાર, પાંચ, છ તથા પાંચમ, આઠમ, અગિયારસ તિથિઓ, કર્મસૂદન તપની ઓળીએ. વિગેરે નાનીમોટી અનેક તપશ્ચર્યાઓ કરી, પાંચ છોડનું ઉજમણું, સિદ્ધચક્રમહાપૂજન, અષ્ટાપદજીની પૂજા, પાંચ અઠ્ઠાઈ મહેત્સ, શહેર યાત્રા કરાવી. દરેન્દહેરાસરજીમાં પૂજાની એગ્ય સામગ્રી, - વરઘોડામાં વર્ષદાન વિગેરે પ્રસંગે જ સારે દ્રવ્ય વ્યય કરેલ છે. આ ઉપરાંત શત્રુંજય તીર્થમાં નવાણું યાત્રા, ચેમાસું, ડુંગરપૂજા, તલાટીમાં ભાતુ, દાદાની આંગીએ, તીસુખીયાની ધર્મશાળામાં અઠ્ઠામહોત્સવ, અનેક તીર્થોમાં એક એક જોડી કપડાં, પૂજાની ટોળીની બહેનોને કાવી, ગંધાર અને ઝઘડીયાની - યાત્રા કરાવી. સાલની પ્રભાવના અને તીર્થોમાં પણ અનેક ઉપકરણે મુક્યાં. આ પ્રમાણે તીર્થોની અનેક પ્રકારે ભક્તિ - કરી છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110