Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 17
________________ પૂજ્યનામતણે જિલિ ઓટો, તસ કદે નહિ આવે તો ઘર ઘર બારણે કાંઈ તપ, પૂજ્ય દાદાજીરો જાપ જપ, દા એક માલા નિત્ય નેમ રાખે, કિણ વાત તણે નહિ હોય કે ખાલિ વિમાન એર ટલેજ સપ, પૂજ્ય દાદાજી જાપ જપાછા સ્વરછ તણી પ્રતિપાલ કરે, મુનિ રામ સદા તુમ ધ્યાન ધરે; કઈ પ્રત્યક્ષ વાત મતિ ઉથપો, પૂજ્ય દાદજીરે જાપ જપો. ૮ પરમત્યાગી પૂ. સાધવજી શ્રીમહોદયશ્રીજી મહારાજના જીવનની ટૂંક રૂપરેખા. પૂ. મહોદયશ્રીજી મહારાજ સમરતબહેન ઝવેરીના મેટા બહેન થાય એટલે તેમની સંસારી અવસ્થાનો કેટલોક પરિચય તેમને મળતો જ છે, સં. ૧૯૫૪ ની સાલમાં તેઓશ્રીને જન્મ થયે. નામ લક્ષ્મીબેન (ઉફેશકરીબેન) રાખવામાં આવ્યું. બાળકોની રહેણીકરણી અને સ્વભાવથી કેટલીટ વખત તેમના જીવનની આગાહી કલ્પી શકાય છે. તે જ પ્રમાણે લક્ષ્મીબેનમાં બાલ્યવયથી જ ધર્મ ક્રિયાઓ અને જ્ઞાનરૂચિ જોવામાં આવતી હતી. જેના ગેપ્રતિકમણ, નવમરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, મોટી સંગ્રહણી વિગેરે ધાર્મિક અભ્યાસ નાની વયમાં જ કર્યો હતો. છતાં ચારિત્ર મોહનીયના પ્રબળ ઉદયથી ચારિત્ર ઉદયમાં આવી શક્યું નહિ. સં. ૧૯૭ની સાલમાં ખંભાતનાજ વતની ગર્ભ શ્રીમંત ધર્મપરાયણ અને સદાચારસંપન્ન ઝવેરી કુટુંબમાં

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110