Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 81
________________ બિરાજતે, મે પહેલે સુપને ઢીકે વિશવા વીશ. હાલે પાત નંદન નવલા બધવ નંદિવર્તનના તમે, નંદન ભેજાઈના દીયર મારા લાડકા હસશે ભેજાઈઓ કહિ દીયર મારા લાડકા, હસશે રમશેને વળી ચુંટી ખણશે ગાલ, હસશે રમોને વળી હુંસા દેશે ગાલ. હાલ, દા નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છે; નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ, હસી હાથે ઉછાલી કહીને નાના ભાણેજા; આંખે આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલે પાછા નંદન મામા મામી લાવો ટેપી આગલાં, રતને જડીયાં ઝાલર મોતી કસબી કેર; મીલાં પીળાં ને વળી રાતાં સર્વે જતિના, પહેરાવ મામી માહરાનંદકિશોર. હાલે પાટા નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજુવે પધારશે લાડુ મેતિચૂર, નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણ, નંદન મામી કહેશે છે સુખ ભરપૂર. હેલે લો નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ; તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ. હાલ૦ ૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વલી સૂડા એના પિપટને ગંજરાજ; સારસ હંસ કેયલ તેતરને વલી મેરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલે ૧૧ છપન કમરી અમરી જલ કલશે નવરાવિયા, નંદન તમને અમને કેલી ઘરની માંહિં કુલની વૃષ્ટિ કીધી જેને એક

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110