Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 97
________________ શ્રી ઉપદેશની સઝાય. કેરા કાગળની પુતળી, મન તું મેરા રે તેને ફાટતાં જ લાગે વાર, સમજ મન મેરારે, આના કાચ તે કુંભ જળ ભર્યો, મનતું મેરારે, તેને ફાટતાં ન લાગે વાર. સમાજ પરા ગડ લાકડાં ગાડું ભર્યું, મન તું; ખરી દુની તેની સાથ. સમજ૩ઘરની લુગાઈ ઘર લગી. મનતું; આંગણું લગી સગી માય. સમજ. જા શેરી લગે સાજન ભલા. મનતું; સીમ લગે કુટુંબ પરિવાર, સમજ પા સમશાન લગે સગે બંધ, મન તું, પછી હંસ એકિલે. જાય. સમજ પેદા સુંદર વર્ણ ચેહ બલે, મન તેને ધૂમાડે આકાશે જાય. સમજશા કઈ નદી કઈ સીમમાં. મનતું, કોઈ સમુદ્રમાં જાય. સમજ માટે પાંચ આંગલીએ પુન્ય પાપ. મનતું; અંતે સખાઈ થાય. સમજ છેલા પંડિત હરખ વિજય તણે, મનતું; ઋષભ કહે કર જોડ -સમજ ૧૦મા સંપૂર્ણ * શ્રી આત્મા વિષે સજઝાય.. * આતમ રામ કહે ચેતના સમજે, શ્વાસ સુધીની સગાઈ, શ્વાસે–શ્વાસ જ્યારે રમી જશે ત્યારે, ઉભા ન રાખે ભાઈ રે; જમડા જઇ રહી છે લટકાળી રે, આમળે મેલી દેને મચકાળી, ૧ સંસાર માયા દૂર કરીને, આતમધ્યાન લંગાઈ માતની નેબત માથે ગાજે છે, ધર્મ કરેને સખાઈરે. જેમડા પરા સુખ છે અને દુઃખ છે દરિયે, શી કરવી

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110