Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 91
________________ પાય પૂજ્યા, શત્રુ સર્વથા તેહના સર્વ પ્રજ્યા સહુ દેવ દેવી હુઆ આજ બેટા, પ્રભુ પાસના એકલા કમમેટા ગોડી આપજેરે નવખંડ ગાજે, જેથી શાકિણી ડાકિણી દૂર ભાંજે પા પૂરે કામના પાસ ગેડી પ્રસિદ્ધો, હેલા મેહ રાજા જેણે જોર કીધે; મહા દુષ્ટ દૂર્વાન્ત જે ભૂત ભુંડા, પ્રભુ નામે પામે સર્વે વાસ ગુડા મા જરા જન્મ મહા રોગના મૂલ કાપે, આરાધે સદા સંપદા શુદ્ધિ આપે, ઉદયરત્ન ભાંખે નમે પાસ ગેડી, નાંખે નાથજી દુઃખની જાલ તેડી છા શ્રી દીવાલીનું સ્તવન.' ધન ધન મંગલ એરે સકલ, દિનુ પૂછ પ્રભાતે ચાલી; આજ મારે દીવાલી અજૂવાલી ના ગા ગીત વધા ગુરૂને, મતીડે થાલ પૂરા, ચાર ચાર આગે ચતુર સોહાગણ, ચરણ કમળ ચિત્ત સારી રે; આજ મારા ધન ધુઓ ધન તેરસ દિને, કાલે કાલી ચૌદસ, પાપ હણી જે પિસે કીજે, કર્મ મેલ સવિ કાલી. આજ અમાવાસકી પરવ દીવાલી, ફરતી ઝાક ઝમલી; ઘર ઘર દીવડીયા ઝલકે, રાત દીસે અજુઆલ૦ જા અમાવાસકી પાછલી શત, આઠ કરમ સહુ ટાલી, શ્રી મહાવીર નીર્વાણે પહોત્યા, અજરામર સુખકારી રે. આજ૦ પા પડવાને દિન જુહાર પટેલ, એ રીત રૂડી સારી; ગુરૂ ગૌતમના ચરણ પખાલી, વરાજ પામી ૨ઢીઆહીરે આજ૦ દા જે તે વલી

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110