Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 25
________________ ભાઈઓ અને પાંચ બહેન હતાં, તેમાં સમરતબેન સહુથી નાના. બાકીના ચાર બહેનેથી લમીબેને પાર્ધચંદ્રગચ્છમાં સંયમ અંગીકાર કરેલ છે. જેઓ મહાયશ્રીજીના નામથી સુંદર રીતે ચારિત્રની આરાધના કરી રહેલાં છે. સમરતબેન ઉમર લાયક થતાં વડિલેએ ખાનદાન અને સુખી ઝવેરી કુટુંબમાં શ્રી હકમચંદ ખુશાલભાઈ ઝવેરીના સુપુત્ર શ્રીવેણીભાઈ સાથે તેમનું લગ્ન કર્યું. વેણીભાઈ પણ ઘણુજ માયાળુ, ધર્મપ્રેમી અને ભદ્રિક હતા. તેઓશ્રી નાની ઉંમરમાંજ પિતાના કાકાની દુકાને મુંબઈ નોકરી કરતા હતા. જીવન સુખ શાંતિમય હતું. છતાં તેમને સંતાનની ઉણપ હતી. ધર્મસંસ્કારના બળે આ ઉણપ તેમને કેઈપણ પ્રસંગે સતાવી શકતી નહતી. સંસારની વિચિત્રતા સમજતા હતા. એટલે ધર્મમાં જ વિશેષ પણે પ્રયત્નશીલ રહયા કરતા. આ પ્રમાણે જીવન વ્યતિત કરતાં ભાગ્ય ગે પિતાના પતિ ૫૪ વર્ષની વયે આ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા સમરતબેનને ઘણો જ આઘાત થયો. છતાં સંસ્કારના યોગે મનમાં કઈપણ જાતને ખેદ ર્યા સિવાય તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જ વિશેષ રસ લેવા લાગ્યાં. . ચારિત્ર લેવાની ઉત્કટ ભાવના હેવા છતાં પણ નાદુરસ્ત તબિયતના અંગે તેઓની ભાવના પૂર્ણ થઈ નહિં. તે પણ ધર્મકિયા, તપ અને ત્યાગમાં દિવસે દિવસે વૃદ્ધિ કરતાં જ રહ્યાં. આજે પણ તેમનું જીવન આજ ક્રમથી ચાલી રહ્યું છે. ચાલીસ વર્ષની વય સુધીમાં પોતાના પતિ સાથે સમેત

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110