Book Title: Char Gatina Karno Part 02 Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust View full book textPage 9
________________ એ દરમ્યાનમાં, પાલીતાણામાં શાસન રક્ષાને એક ખાસ નેધપાત્ર બનાવ બનવા પામ્યો હતો. સેનાગઢવાળા કાનજી સ્વામિએ પાલીતાણા આવીને, પિતાના મતને પ્રચાર કરવાની મેટી લેજના ઘડી કાઢી હતી, અને તે જનાને અનુસાર, કાનજીસ્વામી, પિતાના સંખ્યાબંધ ભક્તોની સાથે પાલીતાણા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં આવીને, તેમણે પિતાના મતનાં પ્રચારક વ્યાખ્યાને આદિને એક મેટે કાર્યક્રમ પ્રગટ કર્યો. આથી, અનેક ભદ્રિક આત્માઓને કુમતમાં ફસાઈ પડતા બચાવી લેવાને માટે, પૂ. સિદ્ધાન્તમહેદધિ આચાર્યદેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ, કાનજીસ્વામી ઉપર એક પત્ર મેકલા; અને, શ્રી જેન સિદ્ધાન્તના સંબંધમાં સ્પષ્ટ ખૂલાસાએ કરવાને માટે, પિતાના પટ્ટધર-પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને પિતે એકલશે, એવા ભાવનું લખાણ પણ તેમાં લખી મોકલાવ્યું. કાનજીસ્વામિએ, આ પત્રને કશે જ જવાબ તે આપે નહિ, પરંતુ પાલીતાણામાંના પિતાના વસવાટને અને પોતાનાં વ્યાખ્યાનેને જે કાર્યક્રમ પ્રગટ થઈ ચૂક્યો હતો, તે સઘળા ય કાર્યક્રમને રદ કરીને, એકાએક કાનજીસ્વામી સેનગઢ ચાલ્યા ગયા. આમ થવાથી, કાનજીસ્વામિને સ્પષ્ટ ખૂલાસાએ કરવાને માટે પાલીતાણા” એ અનુકૂળ સ્થલ નથી–એમ લાગ્યું હોય અને “સેનગઢ” એ અનુકુલ સ્થલ છે–એમ લાગ્યું હોય, તે તે માટે જાતે સેનગઢ આવવાની તૈયારી દર્શાવતું પત્ર પણ, પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયરામPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 424