________________
ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કાનજીસ્વામી ઉપર લખે અને તે પત્ર રજીસ્ટર્ડ કરાવીને, સેનગઢ કાનજીસ્વામી ઉપર રવાના કરાવા. હવે તે કાનજીસ્વામિએ એ પત્ર જ લેવાની ટપાલીને મા કહી દીધી અને એથી “માલિકે લેવા ના પાડવાથી મોકલનારને પાછો ”એવા શેરા સાથે તે પત્ર, ટપાલખાતાએ પાલીતાણા પાછા મોકલી આપે. આમ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પાલીતાણા મુકામે એ સમચે હાજરી હોવાથી, કુમતના પ્રચારની કાનજીસ્વામિની મુરાદ બર આવી શકી નહિ અને તેમની આખી ય પેજના સર્વથા નિષ્ફલ નીવડી.
. .
. ઉપર જણાવેલા સંગમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ, વિ. સં. ૨૦૦૬નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. એ વખતે, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં ઘણાં–ખરાં રેજીન્દાં પ્રવચનો થયાં હતાં. પાલીતાણામાં થયેલાં એ પ્રવચનમાંથી, કેટલાંક પ્રવચનની નેંધ લેવામાં આવી હતી. એ નેધને ટૂંકાવીને અને પરસ્પર મેળવીને એવી રીતિએ તૈયાર કરવામાં આવી, કે જેથી વાચકને પ્રાયઃ સળંગ વાચન 8ળ્યા કરે. આમ છતાં પણ કેટલીક રજની ભૂનિકાની પણ અગત્યની વાત રહી જવા પામે નહિ, એ માટે એ નેધને કુલ છ વિભાગોમાં વહેંચી નાખવામાં આવી હતી. એ નોંધને આમ કુલ છ વિભાગમાં આવેચી નાખીને, શ્રી જૈન પ્રવચન અઠવાડિકમાં પ્રગટ કરી ન હતી. એ છ વિભાગે પૈકીના પહેલા ચાર વિભાગે, “ચાર