________________
તિનાં કારણેાં” પુસ્તકના પહેલા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા હતા; અને તે નોંધના બ કીના એ વિભાગા (૫ અને ૬) આ ખીજા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે.
આ પ્રવચનેાની નાંધને, શ્રી જૈન પ્રવચનમાં “ કષાયે અને ઇન્દ્રિયેાથી જીતાવું એ જ આત્માના સંસાર છે!-અનેથાયા અને ઈન્દ્રિયાથી મૂકાવું એ જ આત્માના મેક્ષ છે ! ”—આવા મથાળાથી પ્રગટ કરવામાં આવી હતી; પરન્તુ આ વિવેચનમાં મુખ્ય વિષય તરીકે · ચાર ગતિનાં કારણેા ’ અની ગયેલ હાવાથી, એને પુસ્તકાકારે પ્રગટ કરતાં, ચાર ગતિનાં કારણેા ’–એ નામ આપવુંવ્યાજબી ધાર્યું" છે.
6
પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચનેાના કાઈ પણ સંગ્રહની ઉપચે ગિતા અને ઉપકારકતા વિષે કાંઈ કહેવાની જરૂર જ હાતી નથી, કારણ કે–દરેક પ્રવચન જ નહિ, પરન્તુ દરેક પ્રવચનનું દરેક વાકચ પણુ, મહા ઉપયોગી અને મહા ઉપકારક છે, એવું દરેક આત્માર્થિને લાગ્યા વિના રહે જ નહિ, અવા પેાતાના અનુભવ પણ અનેકોએ પ્રગટ કરેલા છે. આથી, આ પુસ્તકની ઉપચેાગિતા અને ઉપકારકતા વિષે પણ અમે કાંઈ જ આથી વધુ કહેવાને ઈચ્છતા નથી; અને જેમના હાથમાં આ પુસ્તક પહુંચે, તેમને આ પુસ્તકમાંના સંગ્રહનું વાર વાર વાચન અને મનન કરવાની જ એક માત્ર ભલી ભલામણ કરીએ છીએ.
પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાયૅ - દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પરમ