Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 266
________________ મનુષ્ય જીવનનું ગણિત શાસ્ત્ર [ ૨૩૩ ] કરવા તૈયાર થાય છે. તેમાં કાઇ પણ ગણત્રી ખાટી પડી તે તે કામ બગડી જાય છે અને પાર પડતું નથી. એટલા પ્રમાણમાં તેની બુદ્ધિ કાચી અને અપરિપકવ ગણાય. થઈ કે સફળતાને તરત જ તે બદલે નિષ્ફળતા મૂર્ખ માણસોને આવી ગણતરી કરતાં આવડતી નથી અથવા ગણતરી કરવાની તેને ટેવ જ હોતી નથી. તેની પ્રકૃત્તિ જ એવી હાય છે કે જે કાંઈ કરવાની તેએને ઈચ્છા કરી નાખે છે. તેમાં તેએને મેટા ભાગે મળે છે. અને લાભને બદલે નુકશાન જ થાય છે. તેઓ આગળ પાછળના વિચાર ભાગ્યે જ કરતા હાય છે. પરિણામે તેને પસ્તાવુ પડે છે. પેાતાના કે પારકાના અનેક વખતના અનુભવ ઉપરથી પણ તેઓ જો માધપાઠ શીખતા હાય તેા કેવું સારૂ ? જેએ શાણા, સમજુ અને સજ્જન પુરૂષા છે તે તે। આથી પણ વધુ એવી ગણતરી કરે છે કે જે કાર્યો કરવાની તેમને ઇચ્છા થાય કે તમન્ના જાગે તે, એકદમ કરવાની ઉતાવળ કરતા નથી. તે તેના ઉપર બહુ દીર્ધદષ્ટિથી ઉંડા વિચાર કરે છે. બીજા ડાહ્યા માણસાની તેમાં સલાહ લે છે. વળી આ કાર્ય સારૂ છે કે ખરાબ ? નીતિમય છે કે અનીતિમય ? ધર્મને અનુરૂપ છે કે ધર્મ વિરૂદ્ધુનુ છે ? ખીજા કાને અહિતકર્તા તે નથી ને ? આ બધા વિચારો કર્યા પછી જ તેને ખાત્રી થાય કે તેનાથી કાઈને નુકશાન નથી પહેાંચતું . તે પછી જ તે કા કરવા તત્પર થાય છે. જેએ ઉતાવળિયું અવિચારી કૃત્ય કરવા તૈયાર થાય તે કે સજ્જન હોતા નથી. તેનાથી તેને પેાતાને નુકશાન તેઓ ખીજાને પણ નુકશાન પહોંચાડે છે. પરિણામ એ તેઓને ઘણા દુશ્મન કે વિરાધીઓ ઉભા થાય છે. અને વેરઝેર, વિખવાદ કે ક્લેશ, કંકાસ થાય છે. આપધાત, ખૂન અને મારામારીના મૂળમાં મોટા ભાગે આવા પ્રકારનાં જ કારણેા હોય છે. શાણા થાય છે, આવે છે કે સૌની સાથે

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282