Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 272
________________ જીવનની પગડી [ ૨૩૯ ] ત્યારે સૌ કાઈ તેવા મનુષ્યોની નિંદા અને તિરસ્કાર અને કરે છે. દંભ લાખે। સમય ટકતા નથી. માટે જ અંદરથી અને બહારથી બંને પ્રકારે સારા થવુ અને સારા રહેવું એમાં જ જીવનનુ કલ્યાણ છે. × × * × શરીર, વાણી અને વિચાર એ ત્રણ વડે જ જીવન નિર્માણ થાય છે. એ ત્રણેની જો બાહ્ય અને આંતરિક અને પ્રકારની શુદ્ધિ હાય તે તે જીવનની સુવાસ આપણને તે આનદ અને સુખ બન્ને આપે છે; પણ જગતનાં સૌ પ્રાણીએ તેનાથી ખુશી થાય છે. આને વિચાર આજે કેટલાને થતા હશે ? પ્રિય વાચક ! તને સારા થવુ ગમે છે! સારા થવાની તને ઈચ્છા છે ખરી ! સારા થવામાં અનેક લાભ, સાચી શાંતિ અને પરમ સુખ છે એમ તું માને છે! કાઇ વખત તે તેને અનુભવ કર્યા છે ખરા ! તને ખાત્રી ન હોય તે! કઈ જ્ઞાનીને કે ડાહ્યા મનુષ્યને પૂછી જો કે આ વાત સાચી છે ! તે તેએ હા કહે તે તેને પૂછી જો કે તે મેળવવાના માર્ગ બતલાવે; અને તમારી આજ્ઞા મુજબ વવા હું કબુલ થાઉં છું. તેએ તને જરૂર મા બતાવશે અને રીત પણ શીખવશે. આનું નામ સત્સંગ કે સંત સમાગમ X × X જેનામાં સારા ગુણેા હાય, સભ્યતા અને વિવેક હાય, દયા અને ઉદારતા હોય, જે નિખાલસ અને નિષ્કપટી હોય તે મનુષ્ય જ જગતમાં માનને પાત્ર બની શકે છે. વળી જેએ વિદ્વાન, પંડિત અને ડાહ્યા હાય, જેઓ પરોપકારી અને સેવાભાવી હોય, જેઓ નીતિમાન હેાય, જે તપસ્વી કે સંયમી હોય, ધર્મિષ્ટ હેાય તેઓનુ બહુમાન થાય છે. મિલનસાર અને જે શાંત અને × X તે પેાતાનુ બહુમાન ઇચ્છે, પરંતુ પાતે માનને લાયક છે કે નહિ તેના ખ્યાલ પાતે કરતે નથી. લાયકાત વિના જગત કોઇને માન ×

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282