Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 273
________________ [ ૨૪૦ ] અનુભવ-વાણી આપતું નથી. જેને માન જોઇતું હોય તેણે સદ્ગુણી બનવું જોઇએ અને સારૂં વર્તન રાખવુ જોઇએ. માન માગ્યું ગુણા છે તેએ જ માનના અધિકારી બને છે. ન મળે. જેનામાં X X ધનિકા માનની બહુ ઈચ્છા રાખે તે તેઓએ ધનનાં દાન જગતના કલ્યાણ માટે કરવા જોઇએ. બુદ્ધિશાળી માનની અપેક્ષા રાખતા હાય તે તેણે બુદ્ધિના લાભ જગતને આપવા જોઇએ. વિડેલ કે વૃદ્ધ પુરૂષા, સાસુ કે મોટેરી નણ–જેઠાણીએ ન્હાનેરા પાસેથી બહુમાનની ઇચ્છા રાખતા હોય તે તેએએ પણ પુત્ર, પૌત્ર કે પુત્રવધૂ પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય રાખવા જોઇએ. યાગ્યતા વિના માનની ઇચ્છા કરી ન શકાય. × * × X અહારતું વન કે સભ્યતા તે દરેકમાં હાવા જોઇએ. તે તા સમાજને શિષ્ટાચાર છે. આ શિષ્ટાચાર કે વિવેક પણ જેનામાં ન હોય તેને માટે સમાજમાં સ્થાન રહેતું નથી. ભાષામાં વિવેક, આદરસત્કાર, આવનારનું બહુમાન, કુશળ સમાચારની પૃચ્છા-આટલી સભ્યતા દરેકે કેળવવી જરૂરી છે. ગામડાનાં લેાકેા અભણ કે અશિક્ષિત હાય છતાં તેમાં પ્રેમ, વિવેક, નમ્રતા અને ગંભીરતા હોય છે. શહેરામાં શિક્ષિતા વધુ હાય છતાં ઘણાઓમાં ભાષામાં તેડા, વાણીમાં કશતા, વનમાં અસભ્યતા, સ્વભાવમાં અભિમાન અને રીતભાતમાં અવ્યવસ્થા બહુ જોવામાં આવે છે. આનુ કારણ મુખ્યત્વે એ હોય છે કે ઘરમાં સુસંસ્કારનું વાતાવરણુ બહુ એન્ડ્રુ હોય છે. આને માટે ડિલવર્ગ જવાબદાર હાય છે. X × X × માનના એ પ્રકાર છે. બહારના સભ્ય વર્તનથી માન આપી શકાય અને અંતરની સદ્ભાવનાથી માન આપી શકાય. બહારની સભ્યતા એ શિષ્ટાચાર છે. અંતરની ભાવનાથી જે બહુમાન કરાય તેની જ

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282