________________
૪૦.
અધ્યયન ૩, ૬, ૨ मूलम्- चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कओ तव ।
इच्चेव णं निमंतेति, नीवारेण व सयरं ॥१९॥ અર્થ : હે મુનિશ્રેષ્ઠ ! લાંબા કાળથી સયમનાં અનુષ્ઠાનપૂર્વક વિહાર કરતાં આ સમયે દેવ કેમ
લાગી શકે છે? આ પ્રમાણે આમત્રણ આપી ફેશાવે છે જેમ સુવરને ચોખાના દાણને
લભ દેખાડી ફસાવે છે તેવી જ રીતે મુનિને ભેગ ભેગવવાના નિમત્રણે ફસાવે છે मूलम्- चोइया भिक्खा यरियाए, अचयंतो जवित्तये ।
तत्थ मंदा विसीयंति, उज्जाणंसि व दुब्बला ॥२०॥ અર્થ : સાધુઓને સમાચારી પાલન કરવા માટે આચાર્ય આદિ દ્વારા પ્રેરિત કરેલ તે સમાચારી
પૂર્વક નિવાહ કરવામાં અસમર્થ મૂર્ણ જીવ શિથિલ બને છે. ઊંચા માર્ગમાં દુર્બળ બળદ
જેમ પડી જાય છે તે રીતે કાયર સાધક સત્યમથી ચલિત થઈ જાય છે मूलम्- अचयंता व लूहेणं, उवहाणेण तज्जिया।
तत्थमंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ॥२१॥ અર્થ : રૂક્ષ સયમ પાળવામાં અસમર્થ, તપકર્મ કરવામાં પીડિત થઈ મદબુધિવાળો સાધક તે
સયમમાં દુઃખી થાય છે જેમ વૃધ્ધ જર્જરિત બળદ ઊંચા માર્ગમાં દુખિત થાય છે मूलम्- एक निमंतणं लध्वं, मुच्छिया गिद्धा इत्थीरा ।
अज्झोववन्ना काहि, चोइज्जता गया गिहं ॥त्ति बेमि ॥२२॥ અર્થ : પૂર્વોકત પ્રકારથી ભોગ ભેગવવા માટે નિમ ત્રણ પામીને, કામગમાં આસકત સ્ત્રીઓમાં
આસકિતવાળા ને કામગમાં દત્તચિત્ત પુરૂષ સયમ પાળવા માટે આચાર્ય વિગેરે વડે પ્રેરિત છતાય ઘરે પાછો જાય છે એમ હુ કહુ છુ.
इति तृतीयाध्ययने द्वितीयोद्देशकः