________________
Pયગડાંગ સૂત્ર
૨૫૯ मूलम- भगवं च णं उदाह आउसंतो उगा ! जे खलु तहा भुतत्स समणस्स वा माहणस्स वा
अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सो वि ताव तं आढाइ, परिजाणेति, वंदति,
नमंसति, सक्कारेइ, सम्माणेइ, जाव कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासति ॥३७॥ અર્થ : ભગવાન ગૌતમ કહે છે કે “હે ઉદક. જે પુરૂષ યથાતથ્ય શ્રમણ પાસેથી એક પણ
આર્યકથિત ધાર્મિક વચન સાંભળે અને તેને સત્કાર સન્માન કરે તે તે સત્કાર સન્માનને સુયોગ” કહ્યો છે. અને પ્રાપ્ત થયેલ વસ્તુનું રક્ષણ કરવું તેને “ક્ષેમ કહેવાય છે. વળી
ગ” અને “ક્ષેમ થવા રૂપ ઉપદેશને સાંભળી હૃદયમાં અવધારી પોતાની સૂક્ષમ બુદ્ધિએ વિચાર કરે કે આ સાંભળેલા માર્ગથી મારા આત્માને મોક્ષની પ્રાપ્તિ જરૂર થશે અને તે ઉપદેશક મારે ઉપકારી છે એમ માની તેને નમસ્કાર કરે તેનો આદર સત્કાર કરે તે તે
પુરૂષ મોક્ષને લાયક છે. मूलम्- तए णं ले उदए पेढालपुत्ते भगवं गोयमं एवं क्यासी एनसि णं भंते। पदाणं पुचि
अन्नाणयाए असवणयाए अबोहिए अणभिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविनायाणं अन्दोगडाणं अनिगूढाणं अविच्छिन्नाणं अणिसिद्वाणं अणिबूढाणं अणुवहारियाणं एयमद्वं नो सदहियं, नो पत्तियं, लो रोइयं, एसि णं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहारणयाए एयमढे सन्हामि, पत्तियामि, रोएमि एवमेव से जहेयं तुन्भे
રહ્યું છે ૨૮ અર્થ : ઉદક પિઢાલપુત્ર ગૌતમ સ્વામીનો ઉપદેશ સાંભળી ભક્તિભાવે તેમને નમન કરી કહે છે કે
હે ભગવન ! આપે કહેલ આ વચનને અર્થ પહેલાં મેં સાંભળે ન હતે વળી આ પદોને મેં સસાર તારક પણ માન્યા ન હતા. વળી તે વચનો પર પ્રતિતી પણ કરેલ ન હતી હવે મે આપની પાસેથી સાંભળેલા ઉપદેશનુ અવધારણ કરેલ છે તે પદે ઉપર
શ્રદ્ધા, પ્રતિતી અને રૂચિ કરૂ છું અને આપ જેમ કહો છો તેમજ છે मूलम्- तए णं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं क्यासी सदृहाहि णं अज्जो! पतियाहि णं
अज्जो ! रोएहि णं अज्जो! एवमेव जहा णं अम्हे वयामो, लए णं से उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी-इच्छामि णं भंते। तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ
पंचमहन्वइयं सपडिक्कन्नणं धम्म उवसंपज्जित्ता णं विहरित्तए॥३९॥ અર્થ? ભગવાન શૈોતમ સ્વામી પેઢાલપુત્રને કહે છે કે હે આર્ય ! તમે આગમનાં વાકય ઉપર
તેમજ મારા કથન ઉપર રૂચિ કરી તેમ જ શ્રદ્ધા કરી તે યોગ્ય છે મેં તમને જે યથાર્થ છે તે જ પ્રરૂપ્યુ છે આપ તેને ઉહ્યું કે વિપરીત સમજશે નહિ. આવા કથનના ઉત્તરમાં ઉદક પઢાલપુત્ર મુનિ ભગવાન તમને કહે છે કે હે ભગવન્! હું આપની પાસે ચાર મહાવ્રત રૂપ ધર્મને છોડી પચ મહાવ્રત રૂપ ધર્મને અંગીકાર કરી વિચરીશ તથા પ્રતિક્રમણ સહિત ધર્મ અંગીકાર કરવા માંગુ છું.