________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - सुतमेवमेस, इत्थीवेदेइ हु सुयक्खायं ।
एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ||२३||
અર્થ : આ પ્રકારે અમે સાંભળ્યું છે કે સ્ત્રીઓને સોંપર્ક ખરામ છે. આ પ્રકારે કાઇકનું કથન છે કે સ્ત્રીઓ કહે છે કે આ કાર્ય હવે કરીશ નહિ પણ આચરણ જુદું જ કરે છે. (કા'માં ફ્રી પ્રવૃત્ત થાય છે. )
मूलम् - अन्नं मणेण चितेति, वाया अन्नं च कम्णा अन्नं ।
तम्हाण सद्दहे भिक्खू, बहुमायाओ इत्थिओ णच्चा || २४||
અર્થ : સ્ત્રી મનથી અન્યનુ ચિંતન કરતી હેાય છે ને વચનથી ખીજુ ખેાલતી હેાય છે. ને કાયાથી આચરણ જુદું જ હોય છે તે કારણથી સ્ત્રીએને અહું માયાવી સમજીને સાધુઓએ તેમાં વિશ્વાસ ન કરવા.
मूलम् - जुवइ समणं बूया, विचित्तलंकारवत्थगाणि परिहित्ता ।
विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो ||२५||
અર્થ : કોઇ યુવાનસ્ત્રી ચિત્રવિચિત્ર વસ્ત્ર, અલકાર ધારણ કરીને સાધુ પાસે આવીને કહે ભયથી રક્ષા કરનાર હૈ સાધુ ! હું વિરકત થવા ઇચ્છુ છું. સયમ ગ્રહણ કરીશ મને ધર્મ સંભળાવેા.
मूलम् - अदु साविया पवाएणं, अहमंसि साहम्मिणी य समणाणं ।
जंतुकुमे जहा उवज्जोइ, संवासे विद्व विसोयेज्जा ॥ २६ ॥
૫૩
અર્થ : અથવા શ્રાવિકા હેાવાથી તે સ્ત્રી સાધુની પાસે આવે છે ને કહે છે કે હું' શ્રમણેાની સાધર્મિણી છું એમ કહીને નિકટ આવે છે જેમ અગ્નિપાસે લાખનેા ગાળે એગળી જાય છે એ જ રીતે વિદ્વાન પુરુષ પણ સ્ત્રીઓના સહવાસથી શીથિલવિહારી થઇ જાય છે. जोइउवगूढे, आसुऽभितत्ते णासमुवयाइ ।
एवित्थियाहि अणगारा, संवासेण णासमुवयंति ॥२७॥
मूलम् - जतुकुंभे
અર્થ : જેમ લાખનેા ઘડા અગ્નિના સ્પર્શથી જલ્દી તપ્ત થઇ નાશ પામે છે એજ રીતે સ્ત્રીએના સંપર્કથી સાધુપુરુષ સયમથી પતિત થઇ જાય છે.
मूलम्- कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगेवमाहिंसु ।
नोऽहं करेमि पावंति, अंकेसाहिणी ममेसत्ति ॥२८॥
અર્થ : પાપકર્મ કરનારને કેાઈ પુછવા આવે તેા એવુ કહે છે કે હું પાપકર્મ કરતા નથી આ સ્રી ખાલ્યાવસ્થાથી મારા ખેાળામાં બેસતી હતી.